1. Home
  2. Tag "COVID 19"

કોવિડ-19 કેસમાં થોડો ઘટાડો, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,259 નવા કેસ નોંધાયા  

કોરોના કેસ અપડેટ કોવિડ-19 કેસમાં થોડો ઘટાડો 24 કલાકમાં 1,259 નવા કેસ દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે. લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક સમયમાં કોરોનાથી મુક્તિ મળી જશે અને ફરીવાર […]

કોરોનાવાયરસ અપડેટ: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1421 નવા કેસ નોંધાયા,149 મોત  

 કોરોના વાયરસ કેસ અપડેટ 24 કલાકમાં 1421 નવા કેસ એક્ટિવ કેસ 16,૦૦૦ ની નજીક દિલ્હી : દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે.ત્યારે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે, રોજેરોજ નોંધાતા કેસોનો આંકડો હવે ઓછો થતો જોવા મળી રહ્યો છે તો સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ કરતા પણ બમણી થઈ ચૂકી […]

કોરોનાવાયરસ અપડેટ: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1,549 નવા કોવિડ-19 કેસ,ગઈકાલ કરતાં 12% ઓછા 

કોરોનાના કેસોમાં રાહત 24 કલાકમાં નોંધાયા 1,549 નવા કોરોનાના કેસ ગઈકાલ કરતાં 12% ઓછા દિલ્હી:દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે. ત્યારે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે, રોજેરોજ નોંધાતા કેસોનો આંકડો હવે 3 હજારથી પણ ઓછા જોવા મળી રહ્યો છે તો સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ કરતા પણ બમણી થઈ […]

લગભગ 2 વર્ષ પહેલા થયું હતું કોરોનાથી પહેલું મૃત્યુ,બે વર્ષમાં 47 હજાર લોકોના મોત: રિપોર્ટ

દેશ પર થયેલી કોરોનાવાયરસની અસર ગુજરાતમાં 47000 લોકોના ગયા જીવ બે વર્ષ પહેલા થયું હતું પહેલું મૃ્ત્યુ અમદાવાદ :ભારતમાં લોકોએ કોરોનાની લહેરને ખુબ ગંભીર રીતે જોઈ છે, લોકોને આટલી તકલીફ પહેલા ક્યારેય જોવા મળી ન હતી. આજથી અંદાજે બે વર્ષ પહેલા, એટલે કે 21 માર્ચ 2020માં કોરોનાથી ગુજરાતમાં પહેલું મૃત્યુ થયું હતુ અને કુલ 47000 […]

ભારતમાં કોરોનાવાયરસના કેસની સંખ્યામાં થોડો વધારો,ગઈકાલ કરતા 2.5 ટકા કેસ વધ્યા

છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 2568 કેસ ગઈ કાલ કરતા થોડા વધારે કેસ નાની સંખ્યામાં આવતા લોકોને રાહત દિલ્હી : દેશમાં કોરોનાવાયરસના કેસ હવે એટલી મોટી સંખ્યામાં નોંધવામાં આવી રહ્યા નથી જેના કારણે હવે લોકોને રાહત છે. સરકાર દ્વારા જાણ કરવામાં આવી છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 2568 કેસ નોંધવામાં આવ્યા છે. દેશભરમાં છેલ્લા 24 […]

દેશમાં કોરોનાવાયરસના કેસ જોરદાર ઘટાડો,24 કલાકમાં 3116 નવા કેસ સામે આવ્યા

કોરોનાવાયરસના કેસમાં ધરખમ ઘટાડો એક્ટિવ કેસ 40000થી કરતા ઓછા 24 કલાકમાં 3116 નવા કેસ સામે આવ્યા મુંબઈ: દેશમાં હવે કોરોનાવાયરસ મહામારીનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોનાવાયરસના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે તો એક્ટિવ કેસનો આંકડો 40000થી પણ નીચે આવી ગયો છે. જો વાત […]

દેશમાં કોરોનાના 6396 નવા કેસ, એક્ટિવ કેસનો આંકડો 69897

દેશમાં કોરોનાના કેસ ઓછા થયા છેલ્લા 24 કલાકમાં 6396 કેસ એક્ટિવ કેસનો આંકડો 69897 દિલ્હી:દેશમાં કોરોનાવાયરસની લહેર હવે ખુબ ધીમી પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 6396 જેટલા નવા કેસ નોંધવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે દેશમાં કોરોનાવાયરસના એક્ટિવ કેસની તો હાલ હવે દેશમાં 69897 જેટલા એક્ટિવ કેસ છે. […]

કોરોનાની ચોથી લહેર વિશે જાણકારોએ કહી આ વાત,કહ્યું આ સમયે આવશે નવી લહેર

કોરોનાની ચોથી લહેરને લઈને અનુમાન જાણકારોએ નક્કી કર્યો આ સમય કહ્યું આ સમયે આવશે ચોથી લહેર દિલ્હી :દેશમાં ત્રીજી લહેર અત્યારે શાંત થઈ રહી છે, દેશમાં હવે સામાન્ય સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે લોકોને આ બાબતે રાહત છે, પણ હાલમાં જ જાણકારો દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે જેમાં જણાવવવામાં આવ્યું કે દેશમાં કોરોના […]

પ્રિયંકા ગાંધીના પરિવારના એક સભ્ય અને એક સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટીવ

પાંચ રાજ્યોમાં ઈલેક્શનનો માહોલ આવામાં પ્રિયંકા ગાંધીના પરિવારમાં કોરોનાની એન્ટ્રી પરિવારના એક સભ્ય અને સ્ટાફ મેમ્બર પોઝિટીવ દિલ્હી: દેશમાં કોરોનાવાયરસની લહેર ફરીવાર પીક પકડી રહી હોય એવું લાગી રહ્યું છે. દેશમાં ચૂંટણીનો માહોલ છે અને પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. આવામાં કોંગ્રેસને ફટકો પડે તેવું થયું છે. વાત એવી છે કે પ્રિયંકા […]

ઓમિક્રોનના ખતરા વચ્ચે BMCનો મોટો નિર્ણય,મુંબઈમાં ધોરણ 1 થી 8 ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ

મુંબઈમાં ધોરણ 1 થી 8 ની શાળાઓ બંધ શાળાઓ 31 જાન્યુઆરી સુધી રહેશે બંધ ઓમિક્રોનના ખતરા વચ્ચે BMCનો નિર્ણય મુંબઈ:ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં વધારા સાથે, કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. એક સપ્તાહ પહેલા સુધી દરરોજ કોરોનાના 6 થી 7 હજાર કેસ નોંધાતા હતા જે હવે વધીને 33,750 થઈ ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code