રેસ્ટોરેન્ટ જેવી જ ઘરે બનાવો દાલ મખની, જાણો રેસીપી
કઠોળ આપણા આરોગ્ય માટે ખુબ જરુરી છે. તેનો ઉપયોગ લગભગ દરરોજ થાય છે. જો તમે રોજ ઘરે બનાવેલી દાળ ખાવાથી કંટાળી ગયા છો, તો તમે ઘરે સ્વાદિષ્ટ દાળની રેસીપી બનાવી શકો છો. આજે અમે તમારી સાથે ઘરે સરળતાથી દાળ મખાણી બનાવવાની રીત શેર કરી રહ્યા છીએ. દાલ મખાણી ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય વાનગી છે […]