અદાણી એરપોર્ટસએ મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક માટે વૈશ્વિક રોકાણકારો પાસેથી 1 અબજ ડોલરનું ધિરાણ મેળવ્યું
મુંબઇ, જૂન ૨૪, ૨૦૨૫: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.અને ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.તેના મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.માટે પ્રોજેક્ટ ધિરાણ માળખા દ્વારા 1 અબજ ડોલરનું ધિરાણ મેળવવામાં સફળ રહી છે. જુલાઈ 2029 પાકતી યુએસ ડોલર 750 મિલિયન નોટ્સ જારી કરવાનો આ ટ્રાન્ઝેક્શનમાં સમાવેશ થાય છે જેનો ઉપયોગ પુનર્ધિરાણ માટે […]