1. Home
  2. Tag "CRPF"

જમ્મુ-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગના બનાવો વધતા શ્રીનગરમાં ડ્રોનથી મોનિટરિંગ શરૂ કરાયું

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ગણતરીના કલાકોમાં જ આતંકવાદીઓ દ્વારા બે નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે. ટાર્ગેટ કિલિંગના બનાવોને અટકાવવા માટે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ વધારાના 7500 જેટલા જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ જવાનો આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકાર દ્વારા સીઆરપીએફની વધારાની […]

જમ્મુ કાશ્મીરને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, CRPFના વધારે જવાન તૈનાત કરવામાં આવશે

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષામાં વધારો થશે સરકારે લીધો મહત્વનો નિર્ણય વધારે જવાનો તૈનાત કરવામાં આવશે શ્રીનગર:જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ટાર્ગેટેડ હત્યાઓને કારણે હવે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર હવે તે ક્ષેત્રમાં વધારે જવાનો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. હવે ફરી એક વખત CRPFને તૈનાત કરવામાં આવી રહી છે. એક અઠવાડિયામાં તમામ જવાનોને કેન્દ્રશાસિત પ્રદેશના […]

રાયપુરમાં ટ્રેનમાં થયો બ્લાસ્ટઃ CRPFના છ જવાનો ઘાયલ

દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરના રેલવે સ્ટેશન ઉપર ઉભેલી ટ્રેનમાં સવારે વિસ્ફોટમાં કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના છ જવાનો ઘાયલ થયા હતા. રેલવે અને સીઆરપીએફના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર એક ખાસ ટ્રેન સીઆરપીએફની 211 બટાલિયનના જવાનોને લઈને જમ્મુ જઈ રહી હતી. સવારે લગભગ સાડા છ કલાકે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઉભેલી ટ્રેનની બોગીમાં વિસ્ફોટ થતા […]

જમ્મુ-કાશ્મીરઃ ડ્રોનના હુમલાઓને અટકાવવા કેમ્પમાં એન્ટી ડ્રોન યંત્ર તૈનાત કરવાની સીઆરપીએફની કવાયત

જમ્મુ કાશ્મીરમાં ડ્રોનના હુમલાને રોકવામાં આવશે સીઆરપીએફ દ્રાવા આ માટેની કવાયત શરુ કેમ્પના એન્ટિ ડ્રોન યંત્ર સ્થાપિત કરાશેટ દુશ્મનો સામે જવાબ આપવાની આકરી તૈયારીમાં સેવા   શ્રીનગરઃ-  તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ડ્રોલની હિલચાલ વધતી જોવા મળી રહી છે, ડ્રોનથી થતા હુમલાની ઘટનાને લઈને દુશ્મનોને જવાબ આપવા સેના હવે આકરી તૈયારી કરી રહી છે,સીઆરપીએફ તેમના કેમ્પને ડ્રોન […]

ભારતીય સેનાને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાનાં કમાન્ડર નદીમ અબરારને કર્યો ઠાર

ભારતીય સેનાને મળી મોટી સફળતા લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર નદીમ અબરારને કરાયો ઠાર તેના કબ્જામાંથી એક પિસ્તોલ અને કેટલાક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે નવી દિલ્હી: ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદી અને લશ્કરના ટોચના કમાન્ડર નદીમ અબરારને ઠાર કર્યો છે. એન્કાઉન્ટરમાં નદીમ અબરાર અને એક […]

ગૃહમંત્રી અમિત શાહ- CM યોગી આદિત્યનાથને મળી ધમકી, CRPFને મળ્યો મેઇલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી સૂત્રોનુસાર મંગળવારે CRPFની મુંબઇ ઑફિસમાં ઇમેઇલ દ્વારા ધમકી મળી સીઆરપીએફ મુખ્યાલયમાં એક ધમકીભર્યો ઇમેઇલ આવ્યા બાદ હડકંપ મચ્યો છે નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી મળી છે. સૂત્રોનુસાર મંગળવારે CRPFની મુંબઇ ઑફિસમાં ઇમેઇલ દ્વારા […]

શ્રીનગરના લાવાપોરમાં CRPFની ટૂકડી પર આતંકી હુમલો, 2 જવાન શહીદ, અન્ય 2 ઇજાગ્રસ્ત

શ્રીનગરના લાવાપોર વિસ્તારમાં CRPFની ટૂકડી પર આતંકી હુમલો આ આતંકી હુમલામાં CRPFના બે જવાન શહીદ થયા આ હુમલામાં 2 જવાન ઇજાગ્રસ્ત પણ થયા નવી દિલ્હી: લાવાપોરા વિસ્તારમાં ગુરુવારે બપોરે આતંકીઓએ CRPFની પેટ્રોલિંગ ટૂકડી પર હુમલો કરતા 2 જવાન શહીદ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રીનગરમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલો […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો ઉપર પથ્થરમારાની ઘટનામાં 90 ટકા ઘટાડોઃ CRPF

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતીય આર્મી અને સ્થાનિક પોલીસ દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ ડામવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 2021માં અત્યાર સુધીમાં 11 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. જ્યારે એક વર્ષમાં 226 આતંકવાદી સેના સાથે અથડામણમાં છાર મરાયાં હતા. બીજી તરફ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનામાં 90 ટકા […]

આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન સ્ટિકી બોમ્બનો ખતરો, CRPFની ચેતવણી

આગામી કેટલાક સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે આ વચ્ચે CRPFએ સ્ટિકી બોમ્બનો ખતરો હોવાની ચેતવણી આપી યાત્રીઓની સુરક્ષા માટે ક્વિક રિસપોન્સ ટીમનું ગઠન કરાયું નવી દિલ્હી: આ વખતે અમરાનાથ યાત્રા 56 દિવસ સુધી ચાલવાની છે ત્યારે આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ યાત્રામાં ભાગ લે તેવી શક્યતા છે. આ વચ્ચે CRPF દ્વારા અમરનાથ […]

નક્સલ વિરોધી અભિયાનમાં સામેલ થઈ શકે છે મહિલા ઓફિસર્સ, બની શકે છે કોબ્રા કમાન્ડો: CRPFના ડીજી

નક્સલ વિરોધી અભિયાનમાં સામેલ થશે મહિલા ઓફિસર કોબ્રા કમાન્ડો બની શકે છે મહિલા – CRPF ના ડીજી એસપીજી જેવી સુરક્ષા આપવાની તૈયારીમાં CRPF કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ હવે નક્સલવાદીઓ સામે લડવા માટે તેના સ્પેશિયલ જંગલ વોરફેર કમાન્ડો ફોર્સમાં મહિલા અધિકારીઓની નિમણૂક પર વિચાર કરી રહી છે. આ માહિતી સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ ડો.એ.પી.મહેશ્વરીએ મીડિયા સાથેની વાતચીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code