પુલવામા આતંકીઓએ સીઆરપીએફ જવાનો પર ગ્રેનેડ વડે કર્યો હુમલો – નિશાન ચૂકી જતા સુરક્ષાદળોનો બચાવ, 7 નાગરિકો ઘાયલ
પુલવામા આતંકીઓએ ગ્રેનેટ વડે કર્યો હુમલો સીઆરપીએફને ટાર્ગેટ બનાવ્યા જો કે નિશાન ચૂંકી ગયા 7 નાગરિકો થયા ઘાયલ દિલ્હીઃ-જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે. આતંકીઓએ પુલવામામાં ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 7 નાગરિકો ઘાયલ થયા છે. સ્થાનિક ઘાયલ લોકોની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી […]


