તમિલ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓએ ભારતની સંસ્કૃતિના અમૂલ્ય રત્નો છેઃ અમિત શાહ
બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મુખ્ય અતિથિ તરીકે તમિલનાડુનાં ઠક્કોલમમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની 56મી સ્થાપના દિવસની પરેડમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. એલ. મુરુગન અને સીઆઈએસએફના મહાનિદેશક શ્રી રાજવિંદર સિંહ ભટ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લાં […]