સુરતમાં ફેમસ થવા તલવારથી કેક કાપી ભાઈગીરી કરતી રિલ બનાવી, 5ની ધરપકડ
ભેસ્તાનના 5 યુવાનોએ દારૂની બોટલ અને સિગારેટ પીતા એન્ટ્રી મારીને સ્ટંટ કર્યો વર્ષ 2022માં રિટ બનાવી હતી અને 2025માં સોશ્યલ મિડિયા પર વાયરલ કરી એક યવકે તલવારથી કેક કાપી મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો સુરતઃ આજે સોશ્યલ મીડિયાના જમાનામાં યુવાનો રિલ બનાવીને ફેમસ થવાના મોહમાં એવી હરકતો કરી બેસતા હોય છે કે, તેના લીધે યુવાનો […]