1. Home
  2. Tag "cyber crime"

શું તમારી સાથે પણ થયું છે ઑનલાઇન ફ્રોડ? તો આ રીતે પૈસા પરત મેળવો

ઑનલાઇન ફ્રોડના કિસ્સામાં પણ પૈસા પાછા મળી શકે છે તે માટે તમારે 3 દિવસની અંદર બેંકને જાણ કરવાની રહે છે આ માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના યુગમાં સાઇબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. આજે ઑનલાઇન કામકાજ વધવાની સાથે હેકર્સો પણ બેફામ બન્યા છે. શાતિર હેકર્સ માત્ર મિનિટો જ […]

ગુજરાતના દરેક જિલ્લામાં સાયબર પાલીસ સ્ટેશન શરૂ કરવા સરકારને દરખાસ્ત કરાશેઃ DGP

અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધતા જાય છે. ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે સાયબર ક્રાઇમને પહોંચી વળવા રાજ્યમાં પૂરતું માળખું નથી. રાજ્યમાં બે વર્ષથી પ્રોસિક્યુશન પાંખ ઉભી કરવામાં આવી છે. પ્રોસિક્યુશનમાં અન્ય રાજ્યો ગુજરાતથી આગળ છે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા એચ.કે.કોલેજ ખાતે સાયબર ક્રાઈમ અને પ્રોસિક્યુશન પર સેમિનાર યોજવામાં આવ્યો […]

શું તમે ફોનમાં ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો પીન સેવ કરીને તો નથી રાખ્યોને?કર્યો હોય તો થઈ જાવ સતર્ક

ફોનમાં ન કરો અંગત જાણકારી સેવ હેકર્સથી છે આ જાણકારીને ખતરો આર્થિક રીતે થઈ શકે છે નુક્સાન કેટલાક લોકોની આદત હોય છે કે તે લોકો ફોનમાં પોતાની તમામ પ્રકારની જાણકારી રાખતા હોય છે. આવામાં તેઓ પોતાના એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો પીન પણ મોબાઈલમાં સેવ કરીને રાખતા હોય છે, તો હવે આ લોકોએ સતર્ક થવાની […]

ચીનના હેકરો ભારતીય મીડિયા અને પોલીસનો ડેટા ચોરી કરી રહ્યું છે:અમેરિકાની કંપનીનો દાવો

ભારતનો ડેટા ચોરી કરી રહ્યું છે ચીન ચીન બની રહ્યું છે ચોર અમેરિકાની કંપનીનો દાવો દિલ્લી: વિંછી હંમેશા પોતાની ડંખ મારવાની આદત ના છોડે, આ કહેવત હવે ચીનને લાગું પડી રહી છે. ગલવાન ઘાટીમાં ચીન દ્વારા જે અસરાહનીય પ્રવૃતિ કરવામાં આવી તે બાદ ભારતે દરેક ક્ષેત્રે ચીનને ફટકો માર્યો છે, સાથે તેને પાઠ ભણાવ્યો છે, […]

દિલ્હીમાં 100થી વધારે નાઈજીરિયનોના ગેરકાયદે ધામાઃ સાયબર ઠગાઈના ગુનાને આપે છે અંજામ

કાનપુરઃ દેશની રાજધાની દિલ્હીમાં 100થી વધારે નાઈજીરિયન નાગરિકો ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યાં છે. કેટલાક લોકો મેડિકલ વિઝા ઉપર તો કોઈ ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવ્યાં હતા અને વિઝાનો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતા ભારતમાં ગેરકાયદે વસવાટ કરી રહ્યાં છે. એટલું જ નહીં એક સોસાયટી પણ ઉભી કરી છે. જેમાં નાના-નાના ગ્રુપ બનાવ્યાં છે. […]

બોમ્બને બદલે હવે સોશિયલ મીડિયાથી ફેલાઇ રહ્યો છે આતંકવાદ, જાણો આતંકીઓ કઇ રીતે ઑનલાઇન કરે છે કામ

સોશિયલ મીડિયા પર નવું આતંકનું નેટવર્ક સક્રિય આતંકીઓ યૂઝર્સને ઑનલાઇન પ્રલોભનનો શિકાર બનાવે છે લાલચ આપીને યૂઝર્સને આતંકી બનવા માટે દૂષ્પ્રેરિત કરે છે નવી દિલ્હી: દુશ્મન દેશો દ્વારા પહેલા બોમ્બ વિસ્ફોટ કે ફિદાઇન દ્વારા આતંકી હુમલાને અંજામ આપવામાં આવતો હતો પરંતુ હવે ટેક્નોલોજીથી ભરપૂર 21મી સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતને નુકસાન પહોંચાડવા માટે […]

ભારતમાં ઓનલાઈન છેતરપીંડીનો સૌથી વધારે ભોગ પુરુષો બને છેઃ સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ માઈક્રોસોફ્ટને પોતાની 2021 ગ્લોબલ ટેક સપોર્ટ સ્કેમ રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે. જે અનુસાર 12 મહિનામાં ભારતીય ગ્રાહક સૌથી વધારે ઓનલાઈન ફ્રોડના શિકાર બન્યાં છે. તેનો દર લગભગ 69 ટકા છે. જે વર્ષ 2018ના 70 ટકાની નજીક જ છે. વૈશ્વિક સ્તર ઉપર ઓનલાઈન ફ્રોડમાં 5 ટકા ઘટાડા સાથે 59 ટકા રહ્યું છે. ભારતમાં લગભગ […]

દર બેમાંથી એક ભારતીય વ્યક્તિ સાઈબર ગુનોનો ભોગ બને છે

(મિતેષ સોલંકી) “2021 Norton Cyber Safety Insights” શીર્ષક હેઠળ એક અહેવાલ તાજેતરમાં TheNortonLifeLock દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો. ઉપરોક્ત અહેવાલ અનુસાર વર્ષ-2020માં 59% ભારતીય (બેમાંથી એક પુખ્ત વ્યક્તિ) લોકો સાઈબર ગુનાનો ભોગ બન્યા છે. દસમાંથી સાત ભારતીયો એવું માને છે કે ઘરેથી કામ કરવાના વાતાવરણના લીધે હેકર્સ આરામથી સાઈબર ગુના આચરી શકે છે. ચોકાવનારી બાબત છે […]

વિદ્યાર્થીને મિત્રોની સાથે મસ્તી ભારે પડીઃ બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફારની નકલી યાદી વાયરલ કરી હતી

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની  મેમાં લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પોતાના મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવા માટે પરીક્ષાના કાર્યક્રમમાં તારીખમાં ફેરફાર કરીને બોર્ડે રિલિઝ કરી હોય તેવી નકલી યાદી બનાવીને વાયરલ કરનારા બાળ કિશોરને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢીને તેની અટક કરી હકી. ગુજરાત માધ્યમિક શિક્ષણ […]

સુરતમાં સાયબર ક્રાઈમ સતર્ક – લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારોમાં ગાર્ડન સહિતના જાહેર સ્થળો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. જેથી લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. ત્યારે સાઈબર ક્રાઈમ પણ સતર્ક બન્યું છે અને કોરોનાને લઈને અફવાઓ ફેલાવનારાઓ ઉપર નજર રાખી રહ્યાં છે. દરમિયાન સુરતમાં પોલીસ અધિકારીને નામે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code