દર બેમાંથી એક ભારતીય વ્યક્તિ સાઈબર ગુનોનો ભોગ બને છે
(મિતેષ સોલંકી) “2021 Norton Cyber Safety Insights” શીર્ષક હેઠળ એક અહેવાલ તાજેતરમાં TheNortonLifeLock દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો. ઉપરોક્ત અહેવાલ અનુસાર વર્ષ-2020માં 59% ભારતીય (બેમાંથી એક પુખ્ત વ્યક્તિ) લોકો સાઈબર ગુનાનો ભોગ બન્યા છે. દસમાંથી સાત ભારતીયો એવું માને છે કે ઘરેથી કામ કરવાના વાતાવરણના લીધે હેકર્સ આરામથી સાઈબર ગુના આચરી શકે છે. ચોકાવનારી બાબત છે […]


