વડોદરામાં બિલ્ડીંગ મટીરીયલના ટ્રેડર્સ સાથે 6.78 લાખની સાયબર ઠગાઈ
વડોદરા, 26 એપ્રિલ 2026: Cyber fraud of Rs 6.78 lakhs with building material traders શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા બિલ્ડીંગ મટીરિયલના વેપારી સાથે રૂપિયા 6.78 લાખનો સાયબર ફ્રોડ થયો છે. વેપારીને ફોન કરીને સાયબર ઠગએ હું તમારો જૂનો ક્લાયન્ટ બોલું છું તેમ કહી વિશ્વાસ કેળવ્યા બાદ UPI અને OTPની જાણકારી મેળવી લીધા બાદ તેમના ખાતામાંથી રૂપિયા […]


