1. Home
  2. Tag "Cybercrime"

GCCI દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન, સાયબર નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન

અમદાવાદ, 10 જાન્યુઆરી, 2026 – cyber awareness program GCCI મહાજન સંકલન ટાસ્કફોર્સ દ્વારા શુક્રવાર, 9 જાન્યુઆરી, 2026 ના રોજ “સાયબર જાગૃતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ GCCI ડિજિટલ માર્કેટિંગ અને મીડિયા કમિટી તેમજ GCCI યુથ કમિટી ના સહયોગ થી આયોજિત થયો હતો. આ પ્રસંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રતિપાલસિંહ […]

લુધિયાણાના ઉદ્યોગપતિને ડિજિટલ એરેસ્ટ કરી 7 કરોડ પડાવનાર ગેંગ પર EDની ત્રાટક: એક મહિલાની ધરપકડ

નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2025: મની લોન્ડરિંગના કેસોમાં કડક કાર્યવાહી કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની જાલંધર ઝોનલ ટીમે લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસવાલને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામ સહિત 11 સ્થળોએ દરોડા પાડીને આ કૌભાંડમાં સંડોવાયેલી રૂમી કલિતા નામની મહિલાની […]

સાયબર ઠગાઈના મોટા નેટવર્કનો પર્દાફાશ: દિલ્હી-NCRમાંથી 3ની ધરપકડ

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ બ્યુરોએ દેશભરમાં સાયબર ઠગાઈ ફેલાવતા એક મોટા સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ નેટવર્ક દ્વારા લોકોને ડિજિટલ અરેસ્ટ, ફેક લોન, રોકાણ સ્કેમ અને અન્ય ઠગાઈને અંજામ આપતા નકલી એસએમએસ મોટા પાયે મોકલવામાં આવતા હતા. CBIએ આ મામલે સોનવીર સિંહ, મનીષ ઉપ્રેતી અને હિમાલય નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સીબીઆઈની આ […]

ડિજિટલ અરેસ્ટ સ્કેમની તપાસ CBIને સોપાઈ: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશમાં વધતા ડિજિટલ અરેસ્ટ અને સાયબર ક્રાઈમના ગુનાઓને લઈને સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. કોર્ટએ આખા દેશમાં થયેલા ડિજિટલ અરેસ્ટ કેસોની તપાસ CBIને સોંપવાનો મહત્વનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં તમામ રાજ્યોની પોલીસને CBIને સંપૂર્ણ સહકાર આપવાની સૂચના આપી છે. મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે RBIને પણ નોટિસ જારી કરીને પક્ષકાર બનાવ્યું […]

દિલ્હીઃ બોગસ મોબાઇલ ફેક્ટરીનો પર્દાફાશ, ચાઈનીઝ સોફ્ટવેરની મદદથી બદલાતો હતો IMEI નંબર

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ઓપરેશન ‘સાઇબરહૉક’ હેઠળ કરોલ બાગના મોબાઇલ હબમાં મોટી કાર્યવાહી કરીને ફેક મોબાઇલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 1,826 મોબાઇલ ફોન, લેપટોપ, ચાઇનીઝ સોફ્ટવેર, IMEI સ્કેનર અને મોટી માત્રામાં મોબાઇલ બોડી પાર્ટ્સ જપ્ત કર્યા છે. આ સમગ્ર રૅકેટ હેઠળ ચાઇનીઝ સોફ્ટવેર […]

સ્માર્ટફોન વપરાશકારોને સાયબર ક્રાઈમથી બચવા માટે કેટલીક એપ્સ દૂર કરવા સરકારે કરી અપીલ

ભારત સરકારે સ્માર્ટફોન યુઝર્સને સાયબર ક્રાઇમથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ લોકોને વિનંતી કરી છે કે તેઓ તાત્કાલિક તેમના મોબાઇલ ફોનમાંથી કેટલીક ખતરનાક એપ્સ દૂર કરે અને તેને ફરીથી ઇન્સ્ટોલ ન કરે. ખાસ કરીને સ્ક્રીન શેરિંગ એપ્સ ટાળોઃ સરકારે કહ્યું કે ઘણી સ્ક્રીન શેરિંગ એપ્સ, […]

સાયબર ક્રાઈમ અને ક્લાઈમેટ ચેન્જ માનવ અધિકારો માટે નવા જોખમો: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા આયોજિત માનવ અધિકાર દિવસની ઉજવણીમાં હાજરી આપી અને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભારતે પોતાની 5,000 વર્ષથી વધુ જૂની સંસ્કૃતિના વારસા સાથે સહાનુભૂતિ, કરુણા અને સુમેળભર્યા સમુદાયમાં વ્યક્તિઓના આંતર-જોડાણના મૂલ્યોને સમર્થન આપ્યું છે. આ મૂલ્યોના […]

I4C દેશમાં સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે સતત કામ કરી રહ્યું છે: અમિતાભ બચ્ચન

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝનને સાકાર કરતાં ગૃહ મંત્રાલય દેશમાં એક સુરક્ષિત સાયબર સ્પેસનું સર્જન કરવાનો સંકલ્પ ધરાવે છે. ‘એક્સ’ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં અમિત શાહે જણાવ્યું હતું કે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (આઇ4સી)એ આ દિશામાં કેટલાંક પગલાં લીધાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ […]

ખેડબ્રહ્મા શહેરના વહેપારીના ફોન દ્રારા અશ્લીલ ફોટા મુકીને હેકરે ફોન હેક કરી દેતાં ખળભળાટ મચી ગયો

ખેડબ્રહ્મા : રાજ્યમાં દિનપ્રતિદિન ફ્રોડ તથા ફોન હેકની ઘટનાઓ વધતી રહી છે. તેવી જ રીતે ખેડબ્રહ્મા શહેરના એક અગ્રણી વહેપારીના ફોનથી ગૃપમાં અશ્લીલ ફોટા મુકીને કોઈ હેકરે ફોન હેક કરી દેતાં વહેપારીઓ, સમાજ તથા મિત્ર વતુઁળમાં ખળભળાટ મચી જતાં વહેપારીના પુત્રએ સાયબર ક્રાઈમ ના 1930 નંબર પર સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ખેડબ્રહ્મા શહેરના વહેપારીએ […]

મહિલાઓએ સોશિયલ મીડિયા મારફતે થતો અત્યાચાર સહન કરવા ન જોઈએ: સાયબર ક્રાઈમ

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સામે સાયબર ક્રાઈમના ગુનામાં પણ વધારો થયો છે. એટલું જ નહીં યુવાનો સોશિયલ મીડિયાના મારફતે સગીરા અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા હોવાના અનેક કિસ્સા સામે આવે છે. દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે ખાસ ટીપ આપી છે જે સામાન્ય પાલન કરવાથી અનેક મુસીબતોથી બચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code