36મી નેશનલ ગેમ્સ, ગાંધીનગરમાં આજથી સાયકલિંગ સ્પર્ધાને લીધે ક્યા માર્ગો બંધ રહેશે, જાણો
ગાંધીનગરઃ 36મી નેશનલ ગેમ્સ ગુજરાતના મહાનગરોમાં ચાલી રહી છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં પણ અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજથી તા. 7 થી 9 ઓકટોબર દરમિયાન સાયકલીંગ(રોડ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા શહેરના ચ – 0 ઇન્દ્રોડા સર્કલથી ખોરજ કન્ટેનર કટ સુઘીના માર્ગ પર યોજાશે. આ સ્પર્ધા અંતર્ગત અધિક નિવાસી કલેકટરે […]