1. Home
  2. Tag "Cyclone Michong"

ચક્રવાત મિચોંગની તબાહી બાદ ચેન્નઇમાં આજે પણ શાળા કોલેજો બંધ ,પરીક્ષાઓ પણ રદ 

ચેન્નઈ – ચક્રવાત મિચોંગનસ લઈને તમિલનાડુમાં તબહિના દ્રશ્યો સર્જાય હતા ત્યારે હવે છે  ચેન્નઈમાં ઊભી થયેલી સ્થિતિ બાદ હવે આજરોજ ગુરુવારે પણ અહી શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે સાથે પરીક્ષાઓ પણ રદ કરાઇ છે . જૉ કે ચક્રવાતી તોફાન મિચોંગ હવે નબળું પડી ગયું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના […]

ચક્રવાત મિચોંગ આજે આંધ્રપ્રદેશના દરિયા કાંઠે ત્રાટકશે ,મિચોંગનો ચેન્નાઈમાં પણ જોવા મળ્યો કહેર

દિલ્હી- દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી ચક્રવાત મિચોંગનો કહેર વર્તાઇ  રહ્યો છે તાલીલનાડુ ની રાજધાની ચેન્નાઈમાં બે દિવસથી ભારે વરસાદને કારણે જાણજીવન અસ્તવ્યસ્ત બન્યું છે તો સાથેજ અત્યાર સુધી 8 લોકોના મોત પણ થાય છે ત્યારે હવે આજ રોજ મંગળવારે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયા કાંઠે ત્રાટકવાનું છે, ચક્રવાત મિચોંગનો જે બંગાળની ખાડીમાંથી ઉદ્દભવ્યું છે, તે તીવ્ર […]

ચક્રવાત મિચોંગની અનેક રાજ્યોમાં અસરઃ ચેન્નાઈ એરપોર્ટનો રનવે પાણીથી ભરાયો

ચેન્નાઈ: ચક્રવાતી તોફાન ‘મિચોંગ’ની અસરને કારણે સોમવારે ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ વાવાઝોડું 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. સતત ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુશળધાર વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટના રનવે અને સબવે પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ફ્લાઈટને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code