1. Home
  2. Tag "Cyclonic storm"

ચક્રવાતી તોફાનના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ ચક્રવાતી તોફાન દાનાને કારણે દેશના ઘણા ભાગોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ સહિત ઘણા જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી જારી કરી છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણા જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. યુપી અને બિહારના […]

ચક્રવાતી તોફાન રિમાલ આવતીકાલ સુધી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પહોંચવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક ચક્રવાતી તુફાન રેમલ આવવાની સંભાવના છે. આ રવિવારે ચક્રવાતી તુફાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફુકાવાની સંભાવના છે. બંગાળની ખાડી પર આવનાર ચક્રવાતનો સામનો કરવા તૈયારીઓની સમિક્ષા માટે કેબિનેટ સચિવ […]

ચક્રવાત ‘તેજ’ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું

દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે ચક્રવાત ‘તેજ’ રવિવારે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને હવે અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું હાલમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને તે  24 ઓક્ટોબરે યમનના અલ ગૈદા અને ઓમાનના સલાલાહ વચ્ચે યમન-ઓમાનનો દરિયાકાંઠો પાર કરવાની અપેક્ષા છે.IMD […]

યાસ વાવાઝોડું અમ્ફાન જેવો વિનાશ વેરે તેવી IMDની આશંકા

તાઉ-તે બાદ હવે યાસ વાવાઝોડું ત્રાટકી શકે છે આ વાવઝોડું અમ્ફાન જેવો વિનાશ વેરી તેવી સંભાવના IMDના અધિકારીઓએ આ આશંકા વ્યક્ત કરી નવી દિલ્હી: ભારતના પશ્વિમ કાંઠા પર ગંભીર ચક્રવાતી વાવાઝોડું તાઉ-તે ભારે તારાજી કર્યા બાદ હવે વધુ એક વાવાઝોડું યાસ ત્રાટકવાની સંભાવના છે. વાવાઝોડું યાસ 26-17 પૂર્વ કાંઠે પહોંચવાનું અનુમાન છે. ભારતના હવામાન વિજ્ઞાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code