ચેક વિદેશ મંત્રી લિપાવસ્કીએ એસ.જયશંકર સાથે મુલાકાત કરી, બંને વચ્ચે આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
દિલ્હી:વિદેશમંત્રી એસ જયશંકર અને ચેક રિપબ્લિકના વિદેશમંત્રી જાન લિપાવસ્કીએ સોમવારે બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ, અવકાશ અને શિક્ષણના ક્ષેત્રોમાં તકો અંગે ચર્ચા કરી હતી.જયશંકરે સોમવારે ટ્વિટ કર્યું હતું કે, ચેક રિપબ્લિકના વિદેશમંત્રી જાન લિપાવસ્કીનું આજે નવી દિલ્હીમાં સ્વાગત કર્યું હતું.અમારા લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સંબંધો નિયમિત સંપર્કો સાથે આગળ વધી રહ્યા છે.અમે વેપાર, સંરક્ષણ, અવકાશ, […]