દાહોદ જિલ્લામાં આગામી 9મી ઓગસ્ટને આદિવાસી દિને તમામ શાળાઓમાં જાહેર રજા
દાહોદઃ દેશ અને ગુજરાતમાં 9મી ઓગસ્ટનો દિન આદિવાસી દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ત્યારે ગુજરાતના સૌથી વધુ આદિવાસી વસતી ધરાવતા દાહોદ જિલ્લામાં વૈશ્વિક આદિવાસી દિનની વિશેષ ઊજવણી કરવામાં આવશે. 9મી ઓગસ્ટના આદિવાસી દિને દાહોદ જિલ્લાની શાળાઓમાં જાહેર રજા રહેશે. દાહોદ જિલ્લાની તમામ શાળાઓમાં 9 ઓગસ્ટના રોજ રજાની જાહેરાત કરાઈ છે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની […]