ભર ઉનાળે માવઠાએ ખેડુતોને રડાવ્યા, કેરી, કેળા, બાજરી અને ડાંગરના પાકને નુકશાન
ઉત્તર ગુજરાતમાં બાજરીના પાકને નુકશાન દક્ષિણ ગુજરાતમાં કેરી, કેળા અને ડાંગરના પાકને નુકશાન ભાવનગર જિલ્લામાં પણ માવઠાથી ખેડુતોને નુકશાન અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડા અને માવઠાને કારણે ખેતી પાકને સારૂએવું નુકશાન થયું છે. ભરઉનાળે આવેલા માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. અંબાજીથી લઇ ઉમરગામ સુધી ખેડૂતોના ઉનાળુ પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં […]