સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદને લીધે ખરીફ પાકને નુકશાન, ખેતરોમાં પાણી ભરાયા
ઝાલાવાડમાં 3,66,919 હેક્ટરમાં કપાસ અને 39,706 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ હતુ, ખરીફ પાક તૈયાર થતા લલણી વખતે જ વરસાદ પડ્યો, કપાસનો પાક પીળો પડી ગયો અને ભેજ લાગ્યો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચોમાસાના પ્રારંભથી સારા વરસાદને કારણે ખેડૂતોએ ખરીફ પાકનું સારા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. જિલ્લામાં 5,07,250 હેક્ટરમાં વાવેતર થયા સમયાંતરે પડેલા વરસાદને લીધે કપાસ, મગફળી […]


