રાજકોટમાં પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત
ધો.12ની વિદ્યાર્થિની પર ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળ્યા, પોલીસે ડમ્પરચાલક સામે ગુનોં નોધ્યો, અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી ગયો રાજકોટઃ શહેરમાં પૂર ઝડપે અને બેફામ ચાલતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના જુના માર્કેટ યાર્ડ નજીક બન્યો હતો. શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે […]