બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 2 માઓવાદી ઠાર
રાયપુર, 26 ફેબ્રુઆરી 2026: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ આદરેલા ઓપરેશનમાં ગુરુવારે મોટી સફળતા મળી છે. ઈન્દ્રાવતી નદી વિસ્તારમાં થયેલી ભીષણ અથડામણમાં સુરક્ષા દળોએ બે માઓવાદીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને અત્યાધુનિક હથિયારો મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બીજાપુરના ઈન્દ્રાવતી નદીના દુર્ગમ વિસ્તારોમાં માઓવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતી […]


