1. Home
  2. Tag "Dantiwada Agricultural University"

દાંતિવાડા કૃષિ યુનિ.ને સરકારે આદેશ આપ્યા બાદ અંતે 268 જગ્યાના નિમણૂંકપત્રો અપાયા

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 268 શૈક્ષણિક જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કૃષિ યુનિમાં ભરતી બાદ નિમણૂક ઓર્ડરમાં વિલંબ અંગે સરકારને કરી હતી રજૂઆત 40 પ્રાધ્યાપક, 73 સહ પ્રાધ્યાપક અને 155 મદદનીશ પ્રાધ્યાપકોને નિમણૂંકપત્રો અપાયા ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો અભિગમ હરહંમેશથી ખેડૂત, શિક્ષણ અને રોજગારલક્ષી રહ્યો છે. એ જ અભિગમને આગળ ધપાવતા રાજ્યની મહત્વકાંક્ષી સરદાર […]

સતત શીખતા રહેવાથી જ જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, આજીવન વિદ્યાર્થી બનીને રહેવું જોઈએઃ રાજ્યપાલ

દાંતિવાડાઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ  સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 19મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રની ઉન્નતિ અને ગૌરવ વધે એ માટે શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન, જીવનની અંતિમ ક્ષણ સુધી […]

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય કક્ષાનો બે દિવસીય પરિસંવાદ યોજાયો

પાલનપુરઃ સોસાયટી ઓફ એક્સટેન્શન એજયુકેશન, ગુજરાત અને  દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે ઇનોવેટીવ, એગ્રીકલ્ચરલ એક્સટેન્શન એપ્રોચીઝ ફોર હોલીસ્ટીક ડેવલપમેન્ટ ઓફ ફાર્મિંગ કોમ્યુનિટી” વિષય પર તા. 06 અને 07 જાન્યુઆરી 2024 ના રોજ બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનું કૃષિ વિશ્વ વિદ્યાલયના કૂલપતિ ડો. આર. એમ. ચૌહાણની અધ્યક્ષતામાં […]

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ’ વિષય પર વર્કશોપ યોજાયો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના આઇ-હબ, અમદાવાદના સંયુકત ઉપક્રમે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ’ વિષય પર જિલ્લાની 120 કોલેજ અને સંસ્થાના આચાર્યો અને વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સેન્સીટાઇઝીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કલેકટરએ રાજ્ય સરકાર દ્વારા નવા સ્ટાર્ટઅપ માટે અપાતી મદદથી માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code