1. Home
  2. Tag "daughter"

દીકરીના જન્મથી તેના ભણતર સુધીનો બધો ખર્ચો સરકાર ઉઠાવશે, આ રીતે યોજનાનો લાભ લો.

નવી દિલ્હી : જો તમે દીકરીને જન્મ આપ્યો છે અને તેના ભવિષ્યની ચિંતા સતાવે છે તમને?  તો સરકાર પાસે છે તમારી દીકરીના સુરક્ષિત ભવિષ્યની યોજનાઓ. જેને બાલિકા સમૃદ્ધિ યોજના કહે છે. શું છે બાલિકા સમૃદ્ધિ યોજના, અહીં વાંચો આ યોજનાનો ઉદ્દેશ્ય  અને લાભો. આ યોજના ભારત સરકાર દ્વારા નિર્ધારિત ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં 15 […]

દીકરીઓને શીખવો આ 5 વાતો,આત્મનિર્ભર રહેશે તમારી લાડલી

માતા-પિતા માટે બંને બાળકો સમાન હોય છે પછી તે પુત્ર હોય કે પુત્રી. આજના બદલાતા યુગમાં છોકરીઓ પણ કોઈથી ઓછી નથી.તે છોકરાઓને સંપૂર્ણ સ્પર્ધા આપે છે.પરંતુ માતા-પિતા છોકરીઓ માટે થોડા વધુ કાળજી રાખે છે.કારણ કે દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમની દીકરી બીજા સમાજનો સામનો નિર્ભયતાથી કરે.આવી સ્થિતિમાં માતા-પિતા પોતાની દીકરીઓને માથું ઊંચું રાખીને જીવવાનું […]

અભિનેત્રી બિપાશા બાસુ બની માતા,દીકરીને આપ્યો જન્મ

મુંબઈ:43 વર્ષની ઉંમરમાં બિપાશાએ દીકરીને જન્મ આપ્યો છે. બિપાશા અને કરણ માતા-પિતા બની ગયા છે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે બોલિવૂડનું આ પ્રેમી યુગલ પણ પેરેન્ટ ક્લબમાં સામેલ થઈ ગયું છે. બિપાશા બાસુની ટીમ મુજબ, અભિનેત્રીએ દીકરીને જન્મ આપ્યો છે.બિપાશા અને કરણના બાળકના જન્મના સમાચાર સામે આવતા જ અભિનંદનનો દોર શરૂ થઈ ગયો છે.આ […]

આલિયા ભટ્ટ બની માં,દીકરીને આપ્યો જન્મ

મુંબઈ:બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને આ દિવસ તેમના જીવનના સૌથી સુંદર દિવસોમાંનો એક બની ગયો છે.આલિયા-રણબીર પેરેન્ટ્સ બની ગયા છે.આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે.આજે કપૂર પરિવારની ખુશીનું કોઈ સ્થાન નથી.રણબીર પિતા બનીને ઘણો ખુશ છે.આલિયા ભટ્ટએ […]

ગુજરાતની દીકરીએ બરફથી ઢંકાયેલા હિમાલયના નુન પર્વતના શિખર પર તિરંગો લહેરાવ્યો

અમદાવાદઃ વડોદરાની નીશાકુમારી આમ તો શિક્ષણ થી ગણિત શાસ્ત્રી છે. જો કે એને હિમાલયના ઉત્તુંગ શિખરો,બરફના ઢગ અને જોખમી ચઢાઈનું ગણિત સમજવામાં ભારે રસ છે. એમ કહો કે એ પર્વતારોહણ,સાયકલિંગ ,વોકિંગ, રનીંગ અને વ્યાયામનો શોખ ધરાવે છે. તેમણે દેશનું 76માં સ્વતંત્રતા પર્વ અનોખી રીતે ઉજવીને આઝાદી કા અમૃત પર્વને યાદગાર બનાવ્યું છે.   નિશાએ આ […]

મહારાષ્ટ્રઃ ગુપ્ત ખજાના માટે દીકરીની બલી આપવા પિતા અને તાંત્રિકે રચેલા કાવતરાનો પર્દાફાશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ગુપ્ત ખજાના અંગે તાંત્રિકની લાલચમાં ફસાયેલો શખ્સ પોતાની 18 વર્ષની દીકરીની બલી આપવા તૈયારી કરી રહ્યો હતો. એટલું જ નહીં ઘરમાં દીકરીને દફનાવવા માટે ખાડો ખોદયો હતો. જો કે, સમગ્ર ઘટના અંગે પીડિતાએ પોતાના મિત્રને જાણ કરતા સમગ્ર ઘટના પોલીસ સમક્ષ પહોંચી હતી અને પોલીસે પીડિતાના પિતા અને તાંત્રિક સહિત 9 આરોપીઓને ઝડપી […]

ગુજરાતની દીકરી કિક બોક્સિંગનાં ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદઃ આયર્લેન્ડનાં ડબલીનમાં માર્ચ-2022માં યોજાનાર ઓપન ઇન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ગીર-સોમનાથ જિલ્લાનાં કોડીનારનાં શ્રમિક પરિવારની દીકરી મનીષા વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કિક બોક્સિંગનાં ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમમાં 60 વેઇટ કેટેગરીમાં ક્વોલીફાય થઇ છે. હાલ વડોદરામાં તે તાલિમ લઈ રહી છે. તેણે ગોવાના દયાનંદ બદોંગર ક્રીડા સંકુલ પેડેમ ખાતે સીનિયર નેશનલ કીક બોક્સિંગના કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું […]

MP: દીકરીની ઇચ્છા પૂરી કરવા શ્રમજીવી પિતા વાજતે-ગાજતે મોબાઈલ ફોન લેવા ગયા, વીડિયો વાયરલ

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુર વિસ્તારમાં એક ચાની કીટલીવાળાએ પોતાની પાંચ વર્ષની દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રથમવાર નવો મોબાઈલ ફોન ખરીદ્યો અને એ દિવસને યાદગાર બનાવવા માટે બેન્ટ-બાંજા સાથે પોતાની દીકરીને ધોડાઘાડીમાં બેસાડીને નાચતા-ગાતા નવો મોબાઈલને લેવા માટે દુકાન સુધી ગયા હતા. દીકરીની ઈચ્છા પૂર્ણ કરનારા પિતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. शिवपुरी के नीलनगर […]

બેંગ્લોરમાં આધેડની હત્યામાં ચોંકાવનારો ખુલાસોઃ યૌન શોષણ કરતા પિતાની દીકરીએ મિત્રોની મદદથી કરી હત્યા

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના બેંગ્લોરમાં એક વ્યક્તિની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાના ચકચારી કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા મૃતકની દીકરીએ મિત્રોની મદદથી કરાવી હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં મૃતક દીકરીનું યોન શોષણ કરતો હોવાથી કંટાળીને પીડિતાએ મિત્રોની મતતથી પોતાના પિતાની જ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકના બેંગ્લોરમાં એક […]

“બેટી બચાવો બેટી પઢાવો” : ગુજરાતની દીકરીએ 12 લધુગ્રહનું સંશોધન કરી મેળવી અનોખી સિદ્ધિ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ દીકરીઓ અભ્યાસની સાથે રમત-ગમત સહિત ક્ષેત્રમાં દેશ-દુનિયામાં ભારતનું ગૌરવ વધારી રહી છે. દરમિયાન મોડાસાની વ્યાચી વ્યાસ નામની દીકરીએ અંતરિક્ષમાં લઘુગ્રહના સંશોધનના એક નહીં પરંતુ બે પ્રોજેક્ટ પૂર્ણ કર્યાં છે. NASAએ પણ અંતરિક્ષમાં લઘુગ્રંહનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code