1. Home
  2. Tag "daughter"

સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ચાર વર્ષની દીકરી કરશે આ ફિલ્મમાં ડેબ્યું

સોશિયલ મીડિયામાં અભિનેતાએ આપી જાણકારી સોશિયલ મીડિયા ઉપર દીકરીનો ફોટો કર્યો શેયર ફિલ્મમાં સમાંથા પણ નજરે પડશે દિલ્હીઃ સાઉથના સ્ટાઈલિસ સ્ટાર અલ્લૂ અર્જુને પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. અલ્લૂ અર્જુન તેલુગુ ફિલ્મ જગતના સુપર સ્ટાર છે અને તેમના ચાલકો માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં સમગ્ર દેશમાં છે. સલમાન ખાને તાજેતરમાં જ સિટી માર […]

રાંચીની ગરીબ પરિવારની દીકરી હાર્વર્ડમાં કરશે ઉચ્ચ અભ્યાસ

દિલ્હીઃ શિક્ષણ ઉપર તમામ બાળકોનો સમાન અધિકાર છે. ધનાઢ્ય પરિવારના સંતાનોની સરખામણીમાં ગરીબ ઘરના બાળકો ભારે સંઘર્ષ બાદ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા હોય છે. ભારતમાં આવા અનેક ઉદાહરણો આપણે જોયા છે. રાંચીના ગ્રામીણ વિસ્તારની ગરીબ ઘરની દીકરી હવે દુનિયાની સર્વ શ્રેષ્ઠ મનાતી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરશે. રાંચીના દાહો ગામની […]

અન્નદાતા બન્યા જીવનદાતાઃ ખેડૂતે પુત્રીના લગ્ન માટે ભેગા કરેલા નાણા કોરોના પીડિતોની સારવાર માટે કર્યા દાન

ભોપાલઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે પ્રયાસો કરી રહી છે. તેમજ કોરોના પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તેવા પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની અછતનો તંત્ર સામનો કરી રહ્યાં છે. ત્યારે સેવાભાવી લોકો આગળ આવી રહ્યાં છે અને કોરોનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code