રાજસ્થાન: દૌસા નજીક બોરવેલમાં પડી ગયેલા આર્યનનું મોત
જયપુરઃ રાજસ્થાનના દૌસા જિલ્લામાં બોરવેલમાં પડી ગયેલા બાળકનું મોત નીપજ્યુ છે. આર્યનના મૃત્યુ અંગે ચીફ મેડિકલ ઓફિસર દીપક શર્માએ જણાવ્યું હતું કે બાળકના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી અને એવું લાગે છે કે તે પડી ગયા પછી કોઈ સખત વસ્તુ સાથે અથડાયો હશે. ચીફ મેડિકલ ઓફિસરે કહ્યું, લાંબા સમય સુધી આવા બોરવેલમાં રહેવાને કારણે બાળકને […]