1. Home
  2. Tag "DC"

IPL: પંડ્યા અને કોહલીની અડધી સદીની મદદથી RCBએ DCને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ સામે કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. રવિવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બંને બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી હરાવ્યું હતું. આ સાથે, RCB પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું. ભુવનેશ્વર કુમારના 3-33, જોશ હેઝલવુડના 2-36 અને કૃણાલ અને સુયશ શર્માના જોરદાર પ્રદર્શનને […]

RCB સામે KL રાહુલ સદી ચૂકી ગયો, પણ ઘણા રેકોર્ડ બનાવ્યા

બેંગ્લોરઃ દિલ્હી કેપિટલ્સે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી હરાવીને IPL 2025 માં પોતાનું વિજયી અભિયાન યથાવત રાખ્યું છે. દિલ્હીની સતત ચોથી જીતમાં કેએલ રાહુલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે 53 બોલમાં સાત ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 93 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાહુલ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીથી શરૂ થયેલો તેનો […]

IPL 2024: ગીલ બાદ હવે પંતે પણ કરી મોટી ભૂલ, રૂ. 12 લાખનો દંડ ફટકારાયો

નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમાં રમાયેલી સીએસકે (ચેન્નાઈ સુપર કિંગ્સ) અને ડીસી (દિલ્હી કેપિટલ્સ) રમાયેલી મેચમાં દિલ્હીનો વિજ્ય થયો હતો પરંતુ દિલ્હીના કેપ્ટનની મુશ્કેલીમાં વધારો થયો છે. ડીસીના કેપ્ટન પંતને સ્લો ઓવર  રેટ મામલે દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાતના કેપ્ટન ગીલને પણ સ્લો ઓવર રેટ મામલે રૂ. 12 લાખનો દંડ કરવામાં આવ્યો છે. દિલ્હી અને […]

IPL-2021 : દિલ્હી સામેની મેચમાં પિતા ધોનીની ટીમ CSKના વિજય માટે દીકરી ઝીવા પ્રાર્થના કરતા કેમેરામાં થઈ કેદ

દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએસ 2021માં સોમવારે ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં ભારે ઉતાર-ચડાવ મળ્યો હતો. ભારે હાઈવોલ્ટેજ વચ્ચે દિલ્હી કેપિટલ્સનો 3 વિકેટથી વિજય થયો હતો. આ દરમિયાન સીએસકેના કેપ્ટન એમએસ ધોનીની પત્ની સાક્ષી અને દીકરી જીવા પણ ઉપસ્થિત રહ્યાં હતા. મેચમાં પિતા ધોનીની ટીમ સીએસકેના વિજય માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code