1. Home
  2. Tag "DCGI"

લાયસન્સ વગર દવાનું વેચાણ કરવા માટે એમેઝોન ,ફ્લિપકાર્ડ સહીતની કંપનીઓને DCGI એ નોટીસ પાઠવી

એમોઝોન અને ફ્લિકાર્ડ સહીતની 20 કંપનીઓને નોટીસ મોકલાઈ લાયસન્સ વગર દવાનું વેચાણ કરવા માટે કરી કાર્યવાહી દિલ્હી- દેશમાં કોી પણ પ્રકારની દવાનું વેચાણ કરવા માટે લાયસન્સની અનિવાર્યતા હોય છે જો કે કેટલાક સમયથી ઓનલાઈન કંપનીઓ દ્રારા વગર લાયસન્સે દવાનું વેચાણ કરવામાં આવતું હતુ ત્યારે હવે આ પ્રકારની 20 કંપનીઓ સામે સરકારે તવાઈ બોલાવી છએ પ્રાપ્ત […]

કોરોના સામેની લડાઈમાં બીજી મોટી સફળતા,નોઝલ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે DCGIની મંજૂરી

કોરોના સામેની લડાઈમાં બીજી મોટી સફળતા નાક દ્વારા અપાશે કોરોનાની રસી સ્વાસ્થ્ય મંત્રાલયે ઈમરજન્સી ઉપયોગને આપી મંજૂરી   દિલ્હી:કોરોના મહામારી સામે ભારતને વધુ એક સફળતા મળી છે.ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ મંગળવારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં પ્રતિબંધિત કટોકટીના ઉપયોગ માટે ભારત બાયોટેકની ઇન્ટ્રાનેસલ કોવિડ વેક્સિનને મંજૂરી આપી દીધી છે.આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ […]

કોરોના મહામારીઃ હવે 6થી 12 વર્ષના બાળકોને રસી આપીને સુરક્ષિત કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે અને હાલ 12 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસીનો ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ડ્રગ કન્ટ્રોલર જનરલ દ્વારા દેશમાં 6થી 12 વર્ષની વયના બાળકો માટે કોવેક્સિનને ઈમનરજન્સી મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. દેશમાં અત્યાર સુધીમાં 185 કરોડથી વધારે […]

હવે પુખ્ત વયના લોકો અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને મળશે Covovax વેક્સિન ,DCGI એ આપી આપાત મંજૂરી  

વધુ એક વેક્સિનને મળી મંજૂરી   પુખ્ત વયના લોકો અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને મળશે Covovax વેક્સિન DCGI  એ આપી આપાત મંજૂરી   દિલ્હી:સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ બુધવારે જણાવ્યું હતું કે,SII ના Covovax ને DGCI દ્વારા પુખ્ત વયના લોકો અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કટોકટી ઉપયોગની મંજૂરી  આપવામાં આવી […]

કોવિડની સારવાર માટે અસરકારક TOCIRAના ઇમરજન્સી ઉપયોગ માટે DCGIએ આપી મંજૂરી

નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સરકાર હવે તેની સામેની જંગ માટે સજ્જ છે અને તેને રોકવા માટે દરેક પગલાં લઇ રહી છે. આ જ કારણ છે કે વેક્સિનેશન ઝડપી બનાવાયું છે. કોરોનાના વધતા કેસ વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે. DCGIએ હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોમાં કોવિડની સારવાર માટે ભારતમાં Tocilizumabને વેરિઅન્ટના […]

દેશને વધુ એક રસી મળશે,DCGI એ રિલાયન્સ લાઇફ સાયન્સને કોવિડ -19 રસીના પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી

દિલ્હી:ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ શુક્રવારે મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ લાઇફ સાયન્સને તેની સ્વદેશી રીતે વિકસિત કોવિડ -19 રસીની અમુક શરતો સાથે ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. સૂત્રોએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, તંદુરસ્ત સહભાગીઓમાં પ્રોટોકોલ મુજબ SARS-CoV-2 રિકોમ્બિનેંટ પ્રોટીન સબ્યુનિટ રસીની સલામતી અને રોગપ્રતિકારકતાનું મૂલ્યાંકન કરવા માટે પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ […]

કોરોના સામેની જંગ બનશે તેજઃ- ડીસીજીઆઈ એ સિપ્લાને મોર્ડના વેક્સિનની આયાત માટેની મંજૂરી આપી

DCGI એ સિપ્લાને મોર્ડના વેક્સિનની આયાતની મંજુરી આપીટ હવે કોરોનાની જંગમાં બમણી થશએ શસ્ત્રરુપી વેક્સિન   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના સામેની જંગમાં વેક્સિન એક માત્ર સફળ ઉપાય દોવા મળે છે, જેને લઈને વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતને કોરોના વાયરસ સામેની લડતમાં ટૂંક સમયમાં બીજુ મોટું શસ્ત્ર મળી શકે તેમ છે. ડ્રગ […]

ભારત બાયોટેકે સરકારને કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા સોંપ્યો, સમિતિ કરશે સમીક્ષા

ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો રિપોર્ટ સરકારને સોંપ્યો બીજી તરફ WHOની મીટિંગમાં કોવેક્સિનને લઇને પણ ચર્ચા થવાની છે કોવેક્સિનને WHOની સૂચિમાં સામેલ કરવાનો નિર્ણય લેવાય તેવી સંભાવના નવી દિલ્હી: કોવેક્સિનએ ત્રણ રસીઓમાંથી એક છે. જેનો ઉપયોગ દેશમાં કોવિડ રોગચાળા સામે દેશવ્યાપી અભિયાનમાં કરવામાં આવી રહ્યો છે. કોવેક્સિન ડોઝ લેનારા માટે એક સારા સમાચાર છે. […]

DCGIએ કોવોવેક્સ રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને આપી મંજૂરી

DCGIએ કોરના વાયરસની સંભવિત કોવોવેક્સની ત્રીજા ચરણની ટ્રાયલને આપી મંજૂરી નોવાવાક્સના સહયોગથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કોવાવેક્સ નિર્મિત કરી છે આ ટ્રાયલ વિના પ્લેસિબોની સાથે કરવામાં આવી શકે છે નવી દિલ્હી: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ કોરોના વાયરસની સંભવિત વેક્સિન કોવોવેક્સના ત્રીજા ચરણની ટ્રાયલ માટે લીલી ઝંડી આપી દીધી છે. આ ટ્રાયલ વિના પ્લેસિબોની […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે બનાવી શકે સ્પુતનિક-V વેક્સિન, DCGI પાસે માંગી ટ્રાયલ લાઇસન્સની મંજૂરી

સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે બનાવી શકે છે રશિયાની સ્પુતનિક-V વેક્સિન આ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટે DCGI પાસે ટ્રાયલ લાઇસન્સની મંજૂરી માગી સીરમે એનાલિસિસ અને એક્ઝામિનેશન માટે પણ અરજી કરી છે નવી દિલ્હી: આગામી દિવસોમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ રશિયાની વેક્સિન સ્પુતનિક-V બનાવતી જોવા મળે તો નવાઇ નહીં. હકીકતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટે સ્પુતનિક-V બનાવવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા પાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code