વાંકાનેરમાં ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર પરિવાર પટકાયુ, બાળકનું મોત
માતા અને તેની દીકરીને ગંભીર ઈજા થતાં અમદાવાદ ખસેડાયા સ્થાનિક લોકોએ જામસર ચેકડી પર કર્યો ચક્કાજામ પૂરફાટ ઝડપે અને બેફામ દોડતા વાહનોને નિયંત્રણ કરવા માગણી મોરબીઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વાંકાનેરના જામસર ચોકડી હાઈવે પર સર્જાયો હતો. વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે સવારે 11 વાગ્યે કુંવરજીભાઈ રાતોજા […]