ગ્વાલિયરમાં હાઇ સ્પીડ કારનું ટાયર ફાટવાથી અકસ્માત, 4 કાવડિયાઓના મોત
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મંગળવારે (22 જુલાઈ) એક મોટી દુર્ઘટના બની. ગ્વાલિયરના ઉટીલા વિસ્તાર નજીક આવેલા ભદવન તળાવમાંથી પાણી એકત્રિત કરીને કાવડીઓનું એક જૂથ પરત ફરી રહ્યું હતું. ત્યારે મોડી રાત્રે શિવપુરી લિંક રોડ પર તેઓ એક મોટા અકસ્માતનો ભોગ બન્યા. કાવડીઓને કચડી નાખતી વખતે કાર ખાડામાં પડી ગઈ રસ્તા પર એક ઝડપથી દોડતી કારનું ટાયર ફાટતાં […]