ગાંધીનગરના અડાલજ નજીક 14 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં વૃદ્ધાનું મોત
ભાટથી ઈન્દિરાબ્રિજ તરફ જતા રોડ પર એસટી બસની અડફેટે વૃદ્ધાને ઈજાઓ થઈ હતી, વદ્ધાને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, અડાલજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ભાટથી ઇન્દીરાબ્રીજ તરફ જતા કનોરીયા હોસ્પિટલ સામેના મેઇન રોડ પર બારેક દિવસ અગાઉ એસ.ટી બસની ટક્કરથી અજાણી રાહદારી […]