1. Home
  2. Tag "death"

પાટણ અને બનાસકાંઠામાં જુદા જુદા અકસ્માતમા 4 લોકોએ જીવ ગુમાવ્યાં

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પાટણ અને બનાસકાંઠામાં બે અલગ અલગ અકસ્માતના બનાવમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. સમી તાલુકામાં ત્રિપલ અકસ્માતમાં 3 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે બનાસકાંઠામા બે બાઈક સામસામે ટકરતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને એકને ઈજા થઈ હતા. પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી […]

નેશનલ હાઈવે પર કામરેજ પાસે ટ્રકે અડફેટે લેતાં બે દીપડાં મોતને ભેટ્યા

સુરતઃ  જિલ્લામાં કામરેજથી લઈને મહુવા સુધી દીપડાંની સખ્યા ઘણીબધી છે. દીપડા ક્યારેક નેશનલ હાઈવે પર પણ જોવા મળતા હોય છે. વહેલી સવારે સુરત જિલ્લાના કામરેજ નજીક નેશનલ હાઇવે ઉપર 2 દીપડા મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. દીપડાના મૃતદેહને જોતા નેશનલ હાઈવે ઉપર જ દીપડાઓને ગંભીર ઇજા થઇ હોય તેના પરથી અનુમાન કરવામાં આવી રહ્યું […]

થરાદ-ધાનેરા હાઈવે પર કાર અને ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં પાંચના મોત, 3ને ઈજા

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિવારની વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ધાનેરા – થરાદ હાઇવે પર અલ્ટો કાર અને ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોનાં મોત નિપજ્યા હતા. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે અને બે લોકોના સારવાર દરમિયાન મોત ધાનેરા તેમજ થરાદ પંથકના વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.  આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજા થતાં […]

વડોદરાઃ કોરોનામાં મૃત્યુ પામાનારા 6473 મૃતકોના પરિવારજનોને રૂ. 32.36 કરોડની સહાય ચુકવાઈ

અત્યાર સુધીમાં 8668 ફોર્મ ભરાયાં લગભગ 8184 ફોર્મને મંજુર કરાયાં મૃતકોના પરિવારજનોના બેંકના ખાતામાં રકમ જમા કરાવાઈ અમદાવાદઃ વડોદરા શહેર-જિલ્લામાં કોવિડ મહામારીના કારણે મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારોને સહાય આપવાના હેતુંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોને સરળતા રહે તેથી આ કામગીરીનો વ્યાપ વધારવામાં આવ્યો છે.વડોદરા શહેર જિલ્લામાં કોવિડ – 19 થી […]

સુરતમાં પતંગે વધુ એક બાળકનો ભોગ લીધો, પતંગ પકડવા જતા પાંચમા માળેથી પટકાતા બાળકનું મોત

સુરતઃ શહેરમાં ઉત્તરાણને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં પતંગ-દોરીની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. ઉત્તરાણ યાને મકરસંક્રાંતિનું પર્વ આનંદ-ઉલ્લાસનું છે, પણ કોઈની જીન્દગીમાં આ પર્વ દુઃખ આપતું બની જતું હોય છે. પતંગોત્સવના આ પર્વમાં ધાબાઓ પર બાળકોની કાળજી રાખવી જરૂરી છે. શહેરમાં પાછલા 10 દિવસમાં બીજી એવી દુ:ખદ ઘટના બની છે […]

આણંદમાં ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીથી બાઈક સવારનું ગળુ કપાતા મોત

અમદાવાદઃ ઉત્તારાયણને હવે એકાદ મહિનો સમય બાકી રહ્યો છે. ત્યારે કેટલાક બાળકો અત્યારથી પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવી રહ્યાં છે. દરમિયાન આણંદમાં મોટરસાઈકલ ઉપર પસાર થતા યુવાનનું ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા તેનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના પેટલાદના આશી ગામમાં મોટરસાઈકલ ઉપર પસાર થતા 50 વર્ષીય આધેડના ગળામાં ચાઈનીઝ દોરી વાગી હતી. જેથી આધેડને […]

ઓમિક્રોન વેરિએન્ટથી વિશ્વમાં પ્રથમ મોત, બ્રિટનના વડાપ્રધાને કરી પુષ્ટિ

ઓમિક્રોન વેરિએન્ટથી વિશ્વમાં પ્રથમ મૃત્યુ બ્રિટનમાં ઓમિક્રોન્ટ સંક્રમિત દર્દીનું મોત ખુદ બ્રિટનના પીએમ બોરિસ જોન્સને કરી પુષ્ટિ નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટનો સમગ્ર વિશ્વમાં ફરીથી ફફડાટ ફેલાયો છે ત્યારે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત એક દર્દીનું આજે બ્રિટનમાં મોત થઇ ગયું છે. આ વેરિએન્ટથી મોતનો વિશ્વનો પ્રથમ મામલો છે. ખુદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને તેની પુષ્ટિ કરી છે. […]

સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના લોખંડનો પિલ્લર કિશોર પર પડતા મોત, કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે રોષ

સુરતઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. પણ આ વચ્ચે કાદરશાની નાળ ખાતે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મિત્રો સાથે રમી રહેલા 15 વર્ષના માસૂમ ઉપર લોખંડનો પિલર પડી જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પુત્રના મોતની ખબર સાંભળીને માતા-પિતા બેભાન થઈ ગયા હતા. સ્થાનિકોએ મેટ્રો […]

વીરતાનું રતન CDS બિપિન રાવતના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદી, રક્ષા મંત્રી, ગૃહમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનું નિધન પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું CDS બિપિન રાવત સહિત તેમના પત્નિ અને અન્ય સશસ્ત્ર દળોના જવાનોના પણ મોત નવી દિલ્હી: આજે બપોરે તામિલનાડુના કૂન્નુરમાં વાયુસેનાનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવત સહિત તેમના પત્નિ મધુલિકા રાવતનું પણ […]

Breaking news: CDS બિપિન રાવતનું અને તેમના પત્નિનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત, વાયુસેનાએ મોતની પુષ્ટિ કરી

તામિલનાડુના કૂન્નુરના હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનું મોત વાયુસેનાએ તેમના મોતની પુષ્ટિ કરી આ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત, તેમના પત્નિ સહિત 14 અધિકારીઓ હતા સવાર નવી દિલ્હી: તામિલનાડુના કૂન્નુરમાં વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટ ક્રેશ થયું હતું. તેમાં CDS બિપિન રાવત તેમની પત્ની જોડે સવાર હતા. આ અકસ્માતમાં CDS બિપિન રાવતનું મોત થયું છે. તે ઉપરાંત તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code