કોરોનામાં મૃતકોનો આંકડો સરકાર છુપાવે છેઃ પરેશ ધાનાણી
અમદાવાદઃ વિધાનસભામાં કોરોના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કોરોનામાં મૃતકોનો આંકડો છુપાવવામાં આવતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોરોના મહામારીમાં સરકાર નિષ્ફળ રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં આ ઉપરાંત કોરોનામાં મૃતકો અંગે કોંગ્રેસે હંગામો મચાવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધનાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સરકારની […]


