1. Home
  2. Tag "Debut"

2025 માં ઘણા સ્ટાર કિડ્સે ડેબ્યૂ કર્યું, કોઈની ફિલ્મે ધમાલ મચાવી તો કેટલાક રહ્યાં નિષ્ફળ

આ વર્ષે ઘણા સ્ટાર કિડ્સે સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કર્યું હતું. ચાહકો માટે તેમના મનપસંદ સ્ટાર્સની આગામી પેઢીને પડદા પર જોવી પણ ખૂબ જ રસપ્રદ હતી. ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડેનું નામ આ યાદીમાં ટોચ પર છે. તેમની પહેલી ફિલ્મ ‘સૈયારા’ 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ માટે નવેસરથી શરૂઆત કરવી પડશેઃ હરમનપ્રીત

ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય મહિલા ટીમનો વિજય ODI વર્લ્ડ કપ પહેલા તેમનો આત્મવિશ્વાસ વધારશે, પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે તેમની ટીમે ઘરે પરત ફર્યા પછી આ વૈશ્વિક સ્પર્ધા માટે નવેસરથી શરૂઆત કરવી પડશે. હરમનપ્રીતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ODIમાં સદી ફટકારી હતી. ભારતે ઇંગ્લેન્ડને 13 રનથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણી […]

હોલીવુડમાં ડેબ્યૂ માટે તૈયાર વિદ્યુત જામવાલ, આ ફિલ્મમાં જોવા મળશે

એક્શન માટે જાણીતા અભિનેતા વિદ્યુત જામવાલ હવે હોલીવુડ ફિલ્મમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તે લાઈવ-એક્શન ફિલ્મ ‘સ્ટ્રીટ ફાઈટર’ ની સ્ટાર કાસ્ટમાં જોડાઈ ગયા છે. આ એક આઇકોનિક વિડીયો ગેમ ફ્રેન્ચાઇઝ પર આધારિત ફિલ્મ છે. અહેવાલ મુજબ, વિદ્યુત આ હોલીવુડ ફિલ્મ ‘સ્ટ્રીટ ફાઈટર’ માં ધલસિમના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા, વિદ્યુત હોલીવુડમાં ડેબ્યૂ કરવા […]

ડેવિડ વોર્નર ફિલ્મ ઉદ્યોગમાં ડેબ્યૂ કરી રહ્યા છે, તેલુગુ ફિલ્મ રોબિન હૂડમાં જોવા મળશે

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે IPL રમી ચૂકેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર આગામી તેલુગુ ફિલ્મ ‘રોબિન હૂડ’માં મહેમાન ભૂમિકામાં જોવા મળશે. ડેવિડ વોર્નરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી છે. આમાં તેણે કહ્યું કે તે ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. મૈત્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન વેંકી કુડુમુલા કરશે. આ […]

અભિનેત્રી સોનાક્ષી સિંહા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ડેબ્યૂ કરાશે

મુંબઈઃ બોલિવૂડમાં ‘દબંગ’, ‘તેવર’ જેવી ફિલ્મો આપનાર અભિનેત્રી સોનાક્ષી સિંહા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂકવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, અભિનેત્રી તેલુગુ ભાષાની ફિલ્મ ‘જટાધારા’માં જોવા મળશે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. આ ફિલ્મમાં સુધીર બાબુ પણ છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઉદ્યોગના સૂત્રોએ અભિનેત્રીના ફિલ્મમાં જોડાવાના સંકેત […]

બોબી દેઓલ સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કરવા તૈયાર,આ રોલ ભજવશે

મુંબઈ:OTT એ કાબિલ અભિનેતા બોબી દેઓલને નવું જીવન આપ્યું છે.એક સમયે એન્ગ્રી યંગ બોય તરીકે ફેમસ થયેલા બોબીએ ઓટીટી પર વેબ સિરીઝ ‘આશ્રમ’ અને ફિલ્મ ‘લવ હોસ્ટેલ’માં ખતરનાક વિલનની ભૂમિકા ભજવી હતી, જેનો પડઘો દક્ષિણ ભારત સુધી પહોંચ્યો છે. બોબી દેઓલ હવે તેની પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ કરવા જઈ રહ્યા છે. ‘હરી હરા વીરા મલ્લુ’ […]

સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ચાર વર્ષની દીકરી કરશે આ ફિલ્મમાં ડેબ્યું

સોશિયલ મીડિયામાં અભિનેતાએ આપી જાણકારી સોશિયલ મીડિયા ઉપર દીકરીનો ફોટો કર્યો શેયર ફિલ્મમાં સમાંથા પણ નજરે પડશે દિલ્હીઃ સાઉથના સ્ટાઈલિસ સ્ટાર અલ્લૂ અર્જુને પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. અલ્લૂ અર્જુન તેલુગુ ફિલ્મ જગતના સુપર સ્ટાર છે અને તેમના ચાલકો માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં સમગ્ર દેશમાં છે. સલમાન ખાને તાજેતરમાં જ સિટી માર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code