દેશના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન-ગગનયાનનું પ્રથમ પરીક્ષણ ઉડાન ડિસેમ્બરમાં થશે
ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન-ગગનયાનનું પ્રથમ પરીક્ષણ ઉડાન આ વર્ષે ડિસેમ્બરમાં થશે. ઇસરોના અધ્યક્ષ વી. નારાયણને ગઈકાલે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ગગનયાનના 80 ટકા એટલે કે લગભગ સાત હજાર સાતસો પરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે. બાકીના બે હજાર ત્રણસો પરીક્ષણો આવતા વર્ષે માર્ચ સુધીમાં પૂર્ણ થશે. ઇસરોની અન્ય સિદ્ધિઓનો […]