1. Home
  2. Tag "December"

સુરેન્દ્રનગરઃ 498 ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે, ભાજપ-કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ભાજપનું વર્ચસ્વ સારૂએવું છે. મોટાભાગની તાલુકા પંચાયતો બાજપના કબજામાં છે. સાંસદ અને ધારાસભ્યો પણ ભાજપના છે. છતાં જ્ઞાતિના સમીકરણને લીધે કેટલાક ગામોમાં કોંગ્રેસનું જોર રહ્યું છે. જિલ્લાના  ગામડાઓ પણ વર્તમાન સમયે વિકાસની હરણફાળ ફરી રહ્યા છે. લાખોની ગ્રાન્ટો આવતા આજે ગામડા પણ સુવિધાઓથી સજ્જ થયા છે. જિલ્લાના 498 ગામડામાં સરપંચની મુદત પૂરી થઇ […]

કોરોનાને પગલે દુલીપ ટ્રોફી, દેવધર ટ્રોફી અને ઈરાની કપ નહીં રમાયઃ ડિસેમ્બરમાં યોજાશે રણજી ટ્રોફી

મુંબઈઃ ભારતમાં હાલ આઈપીએલની સિઝન ચાલી રહી છે. કોરોના મહામારીને કારણે ભારતીય ક્રિકેટને પણ અસર પડી હોય તેમ લાગી રહ્યું છે. આઈપીએલની ટુર્નામેન્ટ દર્શકો વિના રમાડવામાં આવી રહી છે. દરમિયાન ગયા વર્ષે ભારતીય ક્રિકેટ માટે મહત્વની મનાતી રણજી ટ્રોફી રમાઈ ન હતી. જો કે, ચાલુ વર્ષે રણજી ટ્રોફી રમાડવાનો નિર્ણય લેવાયો છે. રણજી ટ્રોફી માટે […]

રાજકોટ એઈમ્સમાં ડિસેમ્બર મહિનાથી ઓપીડી સેવા કરાશે શરૂ

અમદાવાદઃ ગુજરાતની પ્રથમ એઈમ્સના નિર્માણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન રાજકોટ એઈમ્સમાં આગામી ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરીને દર્દીને સેવાઓ આપવાનો પ્રારંભ કરવામાં આવશે. તેમ કલેક્ટર કચેરીમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં એઈમ્સના અધિકારીઓએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ એઈમ્સની બિલ્ડીંગની કામગીરી ચાલી રહી છે. જો કે, તે પહેલાં મેડિકલ કોલેજ ચાલુ થઈ ચૂકી છે ત્યારે દર્દીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code