ગાંધીનગરમાં જુના સચિવાલયમાં ઘટાદાર વૃક્ષો કાપી નંખાતા પર્યાવરણવિદોમાં રોષ
• જુના સચિવાલયમાં નવો બ્લોક બનાવવા વૃક્ષો કાપી નંખાયા • લીલુંછમ ગણાતું ગાંધીનગર હવે ઉજ્જડ બનતું જાય છે • વિકાસના નામે આડેધડ કપાતા વૃક્ષો ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં વિકાસના નામે લીલાછમ વૃક્ષો આડેધડ કાપવામાં આવી રહ્યા છે. એક સમયે ગાંધીનગર શહેર આસપાસ એટલાં બધા વૃક્ષો હતા કે પાટનગર લીલુછમ ગણાતું હતું. અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર બન્ને […]