અમદાવાદના તમામ હેરીટેજ દરવાજાને રંગબેરંગી લાઈટસથી સુશોભિત કરાશે, AMCએ લીધો નિર્ણય
અમદાવાદઃ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ હેરિટેજ સ્થળોની વધુ સાર-સંભાળ રાખવાવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના હેરિટેજ વિસ્તારમાં આવેલા તમામ ગેટ ઉપર બ્યૂટિફિકેશન અને લાઇટિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. હેરિટેજ ગેટ ઉપર કાયમી ધોરણે લાઇટિંગ અને તેમાં સુંદરતા જળવાઈ રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. હેરિટેજ સ્થળોને નિહાળવા […]