ગુજરાતમાં બે દિવસમાં 63 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસ કાર્યોની દેશ-દુનિયાએ નોંધ લીધી છે. વિકારની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સરકાર દ્વારા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વડોદરા, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં 62.59 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 11 જેટલા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે. આવતીકાલે […]