IBની કાર્યપદ્ધતિ, સતર્કતા, તકેદારી, બલિદાનની પરંપરા અને સમર્પણના કારણે દેશ સુરક્ષિતઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારત વિરોધી સંગઠનોને શોધવા મિત્ર દેશો સાથે ગુપ્તચર સંકલન વ્યૂહરચનાં વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં ઈન્ટેલિજન્સ બ્યુરોની 37મી શતાબ્દી સમારોહને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલા, સાયબર હુમલા, માહિતી યુદ્ધ અને યુવાનોના કટ્ટરપંથી જેવા પડકારોનો સામનો કરવા માટે […]