1. Home
  2. Tag "Deen Dayal port"

કંડલાના દીન દયાળ પોર્ટ પર પાકિસ્તાનથી આવેલો રોકસોલ્ટનો જથ્થો કસ્ટમે સીઝ કર્યો

ગાંધીધામઃ કંડલાના દીન દયાલ બંદરે પાકિસ્તાનથી આયાત કરેલો રોકસોલ્ટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનથી આવતા આ કાર્ગો પર ભારે ડ્યુટી ના ભરવી પડે એટલે કાર્ગોનું કન્સાઈનમેન્ટ અન્ય દેશનું દર્શાવાયું હતું. સંભવિત રીતે લાંબા સમયથી ચાલતી આ મોડસ ઓપરેન્ડીને પકડી પડાઈ હતી, હવે આયાતકાર પર ન માત્ર 200% ડ્યુટી લગાવાશે પરંતુ કાયદાકીય કાર્યવાહી પણ કરાશે […]

કોરોનાના કાળમાં પણ કંડલાના દીન દયાળ બંદરે 100 મિલિયન મે.ટન.ટાર્ગેટ પૂર્ણ કર્યો

ગાંધીધામઃ દેશના સૌથી મોટા અને ગુડઝ જળ પરિવહનથી 24 કલાક ધમધમતા કંડલાના દીન દયાળ બંદરે વર્ષમાં જ 100 મિલિયન મે.ટનનો ટાર્ગેટ પુરો કર્યો કરીને સિદ્ધી હાંસલ કરી છે. કોરોનાના કાળમાં પણ બંદર આયાત-નિકાસમાં અવલ્લ નંબરે રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કંડલાના દિનદયાળ પોર્ટએ ચાલુ વર્ષે પણ કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રમાં સારૂ એવું પ્રદર્શન કર્યુ છે. દુનિયાભરમાં […]

કંડલાના દીન દયાળ પોર્ટ પર 292 મિટરના સૌથી લાંબા વેસલને પાર્ક કરાયું

ગાંધીધામઃ દેશના સૌથી મોટા દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાએ અત્યાર સુધીના પોતાના ઈતિહાસના સૌથી લાંબા વેસલને હેંડલ કરીને લાંગરતા પોતાની ક્ષમતાનો વધુ એકવાર દાખલો બેસાડ્યો હતો. શનિવારના બપોરે યુનાઈટૅડ કિંગડમનો ફ્લેગ ધરાવતું બર્જે ન્યાનગાની વેસલ કંડલાની 10નં. ની બર્થ પર લાંગર્યું હતું. આ જહાજ 292 મીટર લાંબુ અને 45 મીટર પહોળુ છે. પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ […]

ગાંધીધામના દીન દયાળ બંદરે પવન ઊર્જાથી સંચાલિત જહાજ લાંગરતા બંદરના કર્મચારીઓ જોવા ઉમટી પડ્યા

ગાંધીધામ : વિશ્વમાં પર્યાવરણની જાળવણી અર્થે આવેલી જાગૃતિના ભાગરૂપે દરિયામાં ડીઝલ જેવા ઈંધણથી ચાલતાં જહાજના બદલે પવન ઊર્જાથી ચાલતાં જહાજ બનાવાયા છે. આવું જ એક જહાજ આજે દેશમાં પહેલી જ વખત દીનદયાળ મહાબંદરે લાંગરતાં બંદર કર્મચારીઓ-અધિકારીઓમાં રીતસર ઉત્કંઠા જાગી હતી. ગાંધીધામના દીન દયાળ (કંડલા) બંદરે લાગરેલું પવન ઊર્જાથી સંચાલિત જહાંજને જોવા માટે બંદરના કર્મચારીઓ ઉમટી […]

વાવાઝોડાને લીધે બંધ કરાયેલા કંડલાના દીન દયાળ બંદર પર 16 જહાજો લાંગરતાં ફરી ધમધમાટ શરૂ થયો

ગાંધીધામ :  દેસના સૌથી મોટા ગણાતા કંડલાના દીન દયાલ બંદર વાવાઝોડાને કારણે બંધ કરાયુ હતું. કોઈ જાનહાની ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. વાવાઝોડું શમી ગયા બાદ હવે બંદર પર પુનઃ પહેલા જેવો જ ધમધમાટ શરૂ થયો છે. જહાજોને તુણા આઉટ બોયોથી જેટી ઉપર લાવવાની પ્રક્રિયા પુન: શરૂ થઇ હતી. આજે બપોરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code