પાલનપુર-આબુ હાઈવે પર ઊંડા ખાડાંઓ પુરવામાં ન આવતા પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન
પાલનપુરઃ વરસાદને લીધે રાષ્ટ્રીય ધોરી માર્ગોની હાલત બિસ્માર બની ગઈ છે. જેમાં 24 કલાક વાહનોથી ધમધમતો પાલનપુર-આબુ રોડ હાઈવે પર ઠેર ઠેર ઊંડા ખાડાં પડી ગયા છે. જેમાં વરસાદી પાણી ભરાયા છે. એટલે વાહનચાલકોને હાઈવે પર ખાડાં દેખાતા નથી. અને ઊંડા ખાડામાં વાહનો પછડાવાને લીધે વાહનોને નુકશાન થઈ રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ એકદમ […]