દીપિકા પાદુકોણ બની 75 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી લિસ્ટમાં સામેલ થનારી એકમાત્ર ઇન્ડિયન એક્ટ્રેસ
વિદેશોમાં પણ ધૂમ મચાવી રહ્યું છે દીપિકા પાદુકોણનું વ્યક્તિત્વ Cannes Film Festival ની જ્યુરીમાં સામેલ થઇ એક્ટ્રેસ કાંસએ દીપિકા પાદુકોણની કરી પ્રશંસા મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને 75માં કાન્સ ફેસ્ટિવલની જ્યુરીનો ભાગ બનવા માટે પસંદ કરવામાં આવી છે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બેસ્ટ ગ્લોબલ ફિલ્મોની શોધ અને પ્રદર્શન કરે છે જે સિનેમાના વિકાસને વેગ આપે છે અને વૈશ્વિક […]


