મહિલા પ્રીમિયર લીગ 2025માં યુપી વોરિયર્સની કમાન સોંપાઈ આ ખેલાડીને
મહિલા પ્રીમિયર લીગ 2025 (WPL 2025) 14 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને આ ટુર્નામેન્ટ 15 માર્ચ સુધી ચાલશે. સિઝન શરૂ થવાના થોડા દિવસો પહેલા જ, ભારતની સ્ટાર ખેલાડી દીપ્તિ શર્માને યુપી વોરિયર્સની કેપ્ટન જાહેર કરવામાં આવી છે. ટીમની નિયમિત કેપ્ટન એલિસા હીલી ઘાયલ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જમણા પગમાં ઈજાને કારણે એલિસા […]