1. Home
  2. Tag "Defense Expo"

ગુજરાતમાં યોજાયેલા ડિફેન્સ એક્સપોમાં આત્મનિર્ભર ભારતના દર્શન થઈ રહ્યા છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ 12માં ડિફેન્સ એક્સપો-2022 અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને સંરક્ષણ મંત્રી  રાજનાથસિંહની પ્રેરક ઉપસ્થિતિમાં ‘બંધન’ સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલએ ડિફેન્સ એક્સપો-2022ના સમાપન સમારોહમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે, 12માં ડિફેન્સ એક્સપો-2022માં આત્મનિર્ભર ભારતના દર્શન થાય છે. શસ્ત્ર સરંજામની આયાત કરનારા દેશ તરીકે ભારતની ઓળખ હતી એ […]

ગાંધીનગરમાં આજથી 22મી ઓક્ટોબર સુધી ડિફેન્સ એકસ્પો, શહેરના કેટલાક રસ્તાઓને ડાયવર્ઝન અપાયા

ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરમાં આજથી ડિફેન્સ એક્સ્પો-2022 યોજાશે. તા.18થી 22 સુધી  શહેરના મહાત્મા મંદિર તેમજ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના વિવિધ મહાનુભાવો હાજરી આપશે. બે દિવસે મહાનુભાવોની હાજરીને પગલે તેઓની સુરક્ષા અને કોઈ અનિચ્છિનય બનાવ ન બને તે માટે શહેરના કેટલાક રસ્તાઓ  બે દિવસ વાહનો માટે પ્રતિબંધિત […]

ગાંધીનગરમાં ડિફેન્સ એકસ્પો માટે તડામાર તૈયારીઓ, મહેમાનો માટે 125 ફોર-ફાઈવ સ્ટાર હોટલો બુક કરાઈ

અમદાવાદઃ  ગાંધીનગર ખાતે આગામી તા. 10થી 14 માર્ચ દરમિયાન ડિફેન્સ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકસ્પોમાં સેનાની ત્રણેય પાંખ ભૂમિદળ, એરફોર્સ અને નેવી ઉપરાંત હોમલેન્ડ સિક્યોરિટી સિસ્ટમ પર આધારિત સંસાધનોના પ્રદર્શનની સાથે હથિયાર બનાવતી વિદેશી કંપનીઓ પણ ભાગ લેશે. આ ઈવેન્ટમાં વિશ્વના 63થી વધુ દેશના મહાનુભાવો અને ડિફેન્સ અધિકારીઓ લેશે. સૂત્રોના જણાવ્યા મુજબ ડિફેન્સ […]

ગાંધીનગરમાં 10મી માર્ચથી ડિફેન્સ એક્સપો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરશે

ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોનાને લીધે ગત જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ મુલત્વી રાખવામાં આવ્યુ હતું. હવે વાઈબ્રન્ટ સમિટ આગામી મે મહિનામાં યોજવા સરકાર વિચારણા કરી રહી છે. ઉપરાંત તે પહેલા પાટનગર ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો આગામી તા. 10મી માર્ચથી યોજાશે. જેનું ઉદધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. ડિફેન્સ એક્સપો માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. […]

દરેક સંરક્ષણ એક્સપો સાથે ભારત-આફ્રિકા સંરક્ષણ સંવાદ યોજાશે

ભારત અને આફ્રિકા નજીકના અને ઐતિહાસિક સંબંધો ધરાવે છે. ભારત-આફ્રિકા સંરક્ષણ સંબંધોના સર્જનનો પાયો બે માર્ગદર્શક સિદ્ધાંતો ‘SAGAR’ એટલે કે ‘તમામ પ્રદેશો માટે સુરક્ષા અને વિકાસ’ અને ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે ‘સમગ્ર દુનિયા એક પરિવાર’ છે પર આધારિત છે. પ્રથમ વખત ભારત આફ્રિકા સંરક્ષણ મંત્રી સંમેલન (IADMC)નું આયોજન ઉત્તરપ્રદેશના લખનઉમાં 06 ફેબ્રુઆરી 2020ના રોજ સંરક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code