1. Home
  2. Tag "Defense sector"

ભારતે રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતામાં તોડ્યો રેકોર્ડ,પહેલી વખત ડીફેન્સ પ્રોડક્શન એક લાખ કરોડને પાર

દિલ્હી: ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં છલાંગ લગાવીને નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં પ્રથમ વખત સંરક્ષણ ઉત્પાદન 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ગયા વર્ષના આંકડાઓની વાત કરીએ તો તેની સરખામણીમાં તેમાં લગભગ 12 ટકાનો વધારો થયો છે. સંરક્ષણ ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદન વધારીને ભારત આત્મનિર્ભરતા તરફ મજબૂતીથી […]

HALએ સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતામાં ઘણું યોગદાન આપ્યું: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની સંકલિત ક્રાયોજેનિક એન્જિન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ પ્રસંગે વર્ચ્યુઅલ રીતે ઝોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (સાઉથ ઝોન) માટે શિલાન્યાસ પણ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ઇન્ટિગ્રેટેડ ક્રાયોજેનિક એન્જિન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન ખરેખર માત્ર HAL અને ISRO માટે જ નહીં, પરંતુ સમગ્ર […]

સંરક્ષણ શસ્ત્રોના નિકાસમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ – માત્ર 1 વર્ષમાં 13 હજાર કરોડના વેંચાણ સાથે ખાનગી કંપનીઓ મોખરે

સંરક્ષણ શસ્ત્રોના નિકાસમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ  માત્ર 1 વર્ષમાં 13 હજાર કરોડનું વેંચાણ સરકારી કંપનીઓ કરતા  ખાનગી કંપનીઓ મોખરે ખાનગી ક્ષેત્રનો હિસ્સો 70 ટકા, જ્યારે જાહેર  કંપનીઓ માત્ર 30 ટકા દિલ્હીઃ- ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર તરફ ઘણો આગળ વધી ચૂકેલો દેશ છે,એટલું જ નહી ભારત સંરક્ષણ શસ્ત્રોની નિકાસ કરવામાં પણ મોખરે છે […]

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર તાજેતરના વર્ષોનો ભાર બજેટમાં સ્પષ્ટપણે દેખાય છેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટમાં કરાયેલી જાહેરાતો પર ‘આત્મનિર્ભરતા ઇન ડિફેન્સ- કોલ ટુ એક્શન’ શીર્ષક હેઠળના બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું હતું. આ વેબિનારનું આયોજન સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન કહ્યું હતું કે, વેબિનારની થીમ ‘આત્મનિર્ભરતા ઇન ડિફેન્સ- કોલ ટુ એક્શન’ રાષ્ટ્રના મૂડને દર્શાવે છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાને મજબૂત કરવાના તાજેતરના વર્ષોના […]

સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનતું ભારત, અમેરિકા-બ્રિટન સહિતના દેશોને કરે છે સંરક્ષણ સાધનોનું વેચાણ

સંરક્ષણ સાધનોમાં પણ આત્મનિર્ભર બનતું ભારત ભારત અમેરિકા તેમજ બ્રિટન જેવા દેશોને વેચે છે સંરક્ષણ સાધનો ભારતે ફિલિપાઇન્સને પણ બ્રહ્મોસ મિસાઇલનું કર્યું વેચાણ નવી દિલ્હી: મોદી સરકારનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ હવે ધીરે ધીરે સાકાર થઇ રહ્યો છે. આત્મનિર્ભર ભારતના મિશન હેઠળ ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનીને અન્ય દેશોને સંરક્ષણ સાધનોનું મોટા પાયે વેચાણ […]

ભારતે હવે પરમાણુ મિસાઇલને ટ્રેક કરી શકે તેવું સ્વદેશી જહાજ કર્યું તૈનાત

ભારતે હવે પરમાણુ મિસાઇલને ટ્રેક કરી શકે તેવું નૌકા જહાજ કર્યુ તેનાત પરંતુ અન્ય જહાજોની માફક તેના લોન્ચિગનો કાર્યક્રમ રખાયો ન હતો મીડિયામાં પ્રગટ થયેલા અહેવાલ બાદ તેના વિશે ખબર પડી હતી નવી દિલ્હી: ભારતે હવે પરમાણુ મિસાઇલને ટ્રેક કરી શકે એવું નૌકા જહાજ તૈનાત કરી દીધું છે. વીસી-11884 એવુ સાંકેતિક નામ ધરાવતું આ જહાજ […]

સંરક્ષણ ક્ષેત્ર થશે મજબૂત, સંરક્ષણની ત્રણેય પાંખો માટે 30 અમેરિકી ડ્રોન ખરીદાશે

ભારત સંરક્ષણ ક્ષેત્રે થશે વધુ મજબૂત હવે સંરક્ષણની ત્રણેય પાંખો માટે 30 અમેરિકી ડ્રોનની ખરીદી કરાશે આ સમજૂતિ પાછળ રૂ.220 અબજનો ખર્ચ થાય તેવી સંભાવના નવી દિલ્હી: ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ મજબૂત બની રહ્યું છે. હવે સંરક્ષણની ત્રણેય પાંખો માટે અમેરિકી બનાવટના 30 ઘાતક ડ્રોન વિમાનો ખરીદવાનો નિર્ણય લેવાઇ રહ્યો છે. આ વિમાનો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code