ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની 106 કોલેજોની 9000 બેઠકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો પ્રારંભ
અમદાવાદઃ ઘોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ રાજ્યમાં ઈજનેરીમાં ઓનલાઈન પ્રવેશ બાદ હવે આજે 9મી મેથી ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. ડિગ્રીની 7310 અને ડિપ્લોમાની 1640 બેઠકો માટે આગામી 5મી જૂન સુધી રજિસ્ટ્રેશન થઇ શકશે. ગત વર્ષે ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસીમાં 1500થી વધારે બેઠકો ખાલી પડી હતી. પ્રવેશ સમિતિના […]