ઉત્તરાખંડ: રાજ્યપાલે UCC અને ધર્માંતરણ સુધારા બિલ પરત મોકલ્યા
દહેરાદૂન: ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારને તેમના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમાન ‘યુનિફોર્મ સિવિલ કોડ‘ (UCC) બિલને લઈને મોટો ફટકો પડ્યો છે. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહે UCC અને ‘ધર્મની સ્વતંત્રતા અને ગેરકાયદેસર ધર્માંતરણ નિષેધ અધિનિયમ’ સંબંધિત સુધારા વિધેયકો સરકારને પરત મોકલી દીધા છે. રાજ્યપાલે આ બિલમાં રહેલી ટેકનિકલ ખામીઓ અને વ્યાકરણની ભૂલોને કારણે આ […]


