USAની ડેલેવર અને ગુજરાત યુનિ. વચ્ચે થયાં MOU, આવતા વર્ષથી વિવિધ કોર્ષ શરૂ કરાશે
અમદાવાદઃ અમેરિકાની ડેલેવર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક કોર્ષના આદાન પ્રદાનના એમઓયુ કરાયા છે. અને આવતા વર્ષથી ફીનટેક, હ્યુમિનિટી, અને સ્પોર્ટ્સ સહિત વિવિધ કોર્ષ શરૂ કરવામાં આવશે. ટ્વીન ડીગ્રી અને ડ્યુઅલ ડિગ્રીના યુજી અને પીજીના કોર્ષ માટે વિદ્યાર્થીઓને ઓફર કરશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદેશની કેટલીક યુનિવર્સિટી સાથે MOU કરાયા છે. જે અંતર્ગત USAની ડેલવર […]