દિલ્હી: CJP પ્રદર્શન હિંસામાં મોટા ષડયંત્રની આશંકા, પોલીસ તપાસનો ધમધમાટ
નવી દિલ્હી, 21 જુલાઈ 2026: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના ‘ચલો સંસદ’ વિરોધ પ્રદર્શન દરમિયાન ફાટી નીકળેલી હિંસા મામલે દિલ્હી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવા પૂરતું સીમિત નથી, પરંતુ આ અશાંતિ પાછળ કોઈ મોટું કાવતરું કે આયોજિત પ્રી-પ્લાનિંગ હતું કે નહીં તેની પણ ઊંડાણપૂર્વક […]


