ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી : ઉત્તરાખંડમાં પારો -21 ડીગ્રીએ પહોંચ્યો
નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: પહાડી વિસ્તારોમાં થઈ રહેલી ભારે હિમવર્ષાની અસર હવે મેદાની રાજ્યોમાં સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં તાપમાન રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યું છે. મધ્યપ્રદેશમાં ગઈકાલે રાત્રે શહડોલ જિલ્લાનું કલ્યાણપુર સૌથી ઠંડું રહ્યું […]


