1. Home
  2. Tag "delhi high court"

કેન્દ્રને રાહત – દિલ્હી હાઈકોર્ટે અગ્નિપથ યોજનાને રાષ્ટ્રહિતમાં ગણાવતા સાચી છે ઠેરવી

અગ્નિપથ યોજનાને સરકારે આપી ક્લિનચીટ આ યોજનાને ગણાવી સાચી અને રાષ્ટ્રના હિતમાં દિલ્હીઃ- કેન્દ્રની સરાકરે અગ્નિપથ યોજના વિકસાવી હતી ત્યારે આ મામલે હાઈક્રોટમાં અરજી કરાઈ હતી જો કે હવે કેન્દ્ર સરકારને દિલ્હી હાઈકોર્ટમાંથી અગ્નિપથ યોજનાના મામલામાં રાહત મળી  ચૂકી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજીને ફગાવી હતી. દિલ્હી હાઈકોર્ટના ચીફ […]

નવી લિકર પોલિસી કેસ: દિલ્હી હાઇકોર્ટે દ્વારા વિજય નાયર અને અભિષેકના જામીન પર સ્ટે મૂકવાનો ઇનકાર.

દિલ્હી : નવી લિકર પોલિસીમાં કૌભાંડ મામલે નવા સમાચાર આવ્યા છે કે દિલ્હી હાઈકોર્ટે હાલમાં બંને આરોપીઓના જામીન પર સ્ટે આપવાની ના પડી છે. આમ આદમી પાર્ટીના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયર અને અભિષેક બોઈનપલ્લીને આપવામાં આવેલ જામીનને સીબીઆઈ દ્વારા પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં આ જ બાબતે સુનાવણી  1 ડિસેમ્બરે થશે. દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈની અરજી પર […]

આફતાબ નાર્કો ટેસ્ટ : જાણો કેવી રીતે થાય છે નાર્કો ટેસ્ટ, આ ટેસ્ટથી ઘણાં રહસ્યો ઉજાગર થવાની સંભાવના

દિલ્હી : દિલ્હી પોલીસ દ્વારા બુધવારે શ્રદ્ધા હત્યા કેસમાં, સાકેત કોર્ટમાં આરોપી આફતાબનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવાની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર કોર્ટે તેને મંજૂરી આપી ન હતી. જો કે દિલ્હી પોલીસે  આ બાબતે દલીલ કરી હતી કે આરોપી આફતાબ પોલીસને ખોટી માહિતી આપી રહ્યો હતો. પોલીસને શંકા છે કે આફતાબે તેની […]

શ્રદ્ધા મર્ડર કેસ : મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો, સીબીઆઈ તપાસની માંગણી

દિલ્હી : શ્રદ્ધા હત્યાકાંડનો મામલો હવે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં આ બાબતે એક અરજી દાખલ કરીને સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને ટ્રાન્સફર કરવાની માંગણી કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ બર્બર હત્યાકાંડ 6 મહિના જૂનો છે અને તેમાં દિલ્હી પોલીસ યોગ્ય તપાસ કરી શકવા સક્ષમ જણાતી […]

અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ અરજીઓની દિલ્હી હાઈકોર્ટમાં થશે સુનાવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’ને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજના સાથે જોડાયેલી અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે કેરળ, પંજાબ અને હરિયાણા, પટના અને ઉત્તરાખંડની હાઈકોર્ટને અગ્નિપથ વિરુદ્ધની તમામ પીઆઈએલને દિલ્હી […]

સ્પાઈસ જેટનું સંચાલન બંધ કરવાની દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ- આજે સુનાવણી

સ્પાઈસ જેટનું સ્ચાલન બંધ કરવાની દિલ્હી હાઈકોર્ટમાં અરજી આ અરજી પર  આજે સુનાવણી દિલ્હીઃ- સ્પાઈસ જેટના વિમાનમાં અવાર નવાર ખામી સર્જાવાની ઘટનાો સામે આવી રહી છે જેને લઈને ઘણી વખત વિમાનનનું ઈમરજન્સી લેન્ડિંગ પમ કરાવું પડ્યું છે ત્યારે સ્પાઈસ જેટના સંચાલન પર સવાલ ઉઠ્યો છે અને આ બબાતે   દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજીદાખલ […]

JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમરનું CAA/NRC અંગેનું નિવેદન ભટકાઉઃ કોર્ટ

નવી દિલ્હીઃ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદનું ફેબ્રુઆરી 2020માં CAA/NRC વિરુદ્ધનું ભાષણ વાંધાજનક, ભડકાઉ અને અસ્વીકાર્ય છે. તેમ દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું. આ ભાષણ મહારાષ્ટ્રના અમરાવતીમાં આપવામાં આવ્યું હતું. ભાષણનો આ ભાગ 2020 નોર્થ દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં ઉમર અને અન્યો સામે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટનો ભાગ છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સિદ્ધાર્થ […]

 દિલ્હી હાઈકોર્ટમાં ટ્વિટર વિરુદ્ધ અરજી દાખલ  -ટ્વિટર પર હિન્દુ વિરોધી વલણ અપનાવવાનો આરોપ 

ટ્વિટર પર લાગ્યો આરોપ હિંદુ વિરોઘી વલણ અપનાવવા બાબતે અરજી દાખલ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ટ્વિટર કોઈને કોઈ બાબતે ચર્ચામાં આવી રહ્યું છે ત્યારે ફરી એક વખત ટ્વિટર પર હિન્દુ વિરોધી વલણ અપનાવાનો અને હિન્દુઓની ભાવનાઓને કચડી નાખવાનો આરોપ લાગ્યો છે અને તેના સામે દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છઠે. જાણકારી પ્રમાણે માઈક્રો બ્લોગિંગ સાઈટ […]

એર ઇન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની આ સાંસદની પિટિશિન દિલ્હી હાઇકોર્ટે ફગાવી

ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીને ઝટકો એર ઇન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની પિટિશન દિલ્હી હાઇકોર્ટે ફગાવી સ્વામીએ આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા નવી દિલ્હી: સરકારે થોડાક સમય પહેલા એર ઇન્ડિયાના ખાનગીકરણનો નિર્ણય કર્યો હતો અને આ માટે તાતા ગ્રૂપ સાથે પ્રસ્તાવિત સોદા અંગે વાતચીત ચાલી રહી છે ત્યારે સરકારના આ ખાનગીકરણના નિર્ણયને ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્મ […]

ઑનલાઇન ગેમિગની લતથી બાળકોની સુરક્ષા માટે સરકાર રાષ્ટ્રીય નીતિ બનાવે: હાઇકોર્ટ

બાળકોમાં ઑનલાઇન ગેમિંગની લત એક ચિંતાનો વિષય ઑનલાઇન ગેમિંગની લતથી બાળકોની સુરક્ષા માટે નીતિ બનાવવા સરકાર કરે વિચાર હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ગેમિંગની લતથી બાળકોની સુરક્ષા માટે એક નીતિ તૈયાર કરવા નિર્દેશ કર્યો નવી દિલ્હી: આજના સમયમાં સ્માર્ટફોનની અતિશયોક્તિ અને ખાસ કરીને બાળકોમાં સ્માર્ટફોન અને ગેમિંગની લત એ એક ચિંતાનો વિષય બન્યો છે ત્યારે હાઇકોર્ટે કેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code